એક તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. બીજીતરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય તેમ અવારનવાર ડુપ્લીકેટ આધારકાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીના વાંકાનેરમાંથી એક કચરાના ઢગલામાંથી કેટલાક આધારકાર્ડ મળી આવ્યા હતા, ઘટના અંગે જાણ થતા જ મામલતદાર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
Trending
- કચ્છ : નવા વર્ષની શરુઆતમાં 3.2ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક
- રાજકોટ: દાણાપીઠમાં 70 વર્ષ જૂના ભાડુઆતી દુકાનોનો ગેરકાયદે કબ્જો લઇ લેતા વિધર્મીઓ
- શિક્ષકો માટે મોટા સમાચાર, HTAT મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટે તારીખ થઈ જાહેર
- સુરેન્દ્રનગર: જીનતાન રોડ સ્થિત રહેણાંક મકાનમાંથી એક લાખની મતાની ઉઠાંતરી
- રાજસ્થાનથી રાજકોટ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસનો ટેન્કર સાથે અકસ્માત: ત્રણના મોત
- કેનેડામાં બેકારીના પાપે વ્યસન તરફ વળતા ભારતીય વિદ્યાર્થીઓ
- બનાસકાંઠા: સુઇગામ નજીક લક્ઝરી બસ-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 લોકોના મો*ત;20થી વધુ ઘાયલ
- વિદ્યાર્થી અવસ્થા એ જીવન ઘડતરનો સુવર્ણ તબકકો છે: સ્વામી ધર્મબંધુજી