બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રતિ વર્ષ દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગ અને વિશેષ રીતે મનાવવામાં આવે છે. ત્યારે આધ્યાત્મિક અર્થ સાથે આ વર્ષે પણ વર્તમાન પરિસ્થિતિ તથા સરકારના આદેશાનુસાર વર્તમાન વૈશ્વિક વિઘ્ન સામે લડવા માટે રોગ પ્રતિકારક શકિત વધારવા તા. ૨૨ ઓગષ્ટથી ૧ સપ્ટે. ૨૦૨૦ રાત્રે ૮.૩૦ થી ૯.૩૦ શ્રી ગણેશ ઉત્સવની અદ્ભૂત, અલૌકિક, ઓનલાઈન ઉજવણી વિવિધ ઉદેશ્યો જેવા કે, સદગુણોનું સર્જન, વિઘ્નોનું વિસર્જન, પ્રતિદિન એક સદમૂલ્યની ધારણા, આધ્યાત્મિક, પ્રવચન, તંદુરસ્તી અર્થે રાજયોગ મેડીટેશન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાના ઘરેથી જ કરવામાં ગણપતિ દર્શન સ્તુતી આરતીમાં રોજ બહોળી સંખ્યામાં પ્રભુ ભકતોએ ઓનલાઈન ઉજવણીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
Trending
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું
- Gir Somnath : નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ
- અરરર…કઈ આવું ગામનું નામ હોઈ કે કોઈને કહેતા પણ શરમ આવે…
- Valsad : ઈચ્છાબા અનાવિલ સમાજ વાડી ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઈ
- Amreli : દેવભૂમિ દેવળીયા ગામે 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ એપ્રોચ રોડનું કાર્ય કરાયું શરૂ
- શા માટે સૌરવ ગાંગુલીએ 2001ની ટેસ્ટમાં દ્રવિડને ડિમોટ કર્યો?