ઘણી વખત મસાલેદાર તીખા અને તળેલા ખોરાક લેવાથી પેટમાં બળત્રા અથવા દુખાવો થતો હોય છે , તો કેટલાક લોકોને તાસીર મુજબ અમુક પ્રકારના ખોરાક સદતા ન હોવાથી આવી સમસ્યા થતી હોય છે , એવામાં જો તમે ખ્યાલ વગર એસિડિટીની દવા લેવા ન માગતા હોય તો રસોઈ ઘરમાં રહેલા સુપર ફૂડ તમારી મુશ્કેલીઓ હળવી કરી દેશે , ઘણા ખોરાક ચ જેનો ઉપયોગ કરી તમે એસિડિતિની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
કાકડી :
કાકડીમાં ભરપૂર માત્રમાં પાણી હોય છે જે ત્વચાના લાભ સાથે પેટની બળત્રા માથી પણ છુટકારો મેળવવામાં ફાયદાકારક બને છે ,કાકડી શરીરને હાયડ્રેટ કરીને એસિડ રેફલેક્શન તરીકે કામ કરે ચ અને તરત રાહત અપાવે છે .
તરબૂચ :
તરબૂચની તાસીર ઠંડી હોય છે તેમાં રહલા આંટી ઓક્સિડેંટ અને ફાઇબર પેટના પીએચ લેવલને ઓછું કરે છે અને એસિડિટીની સમસ્યા દૂર કરે છે .
કેળાં :
કેળાં પેટમાં ઠંડક અપાવે છે , પણ કેળાં કઢા બાદ ક્યારે પાણી પીવું જોઈયા નહીં , આમ કરવાથી પેટમાં દુખાવો શરૂ થઈ શકે છે, પણ કેળાં આંટી ઓક્ષઇડેંટ તરીકે કામ કરે છે, કેલમાં કેલશિયમની સાથે સાથે પોટેશિયમ અને ફાઈબર પણ હોય છે, માટે એસિડિટીમા તમે કેળાં ખાઈ શકો છો .
નારિયેળ પાણી :
ઉનાળામાં સૌથી વધુ પીવતા પીણાં એટ્લે નારિયેળ પાણી, કે જેમાં ટોકસીન દૂર કરવાના લક્ષણો છે માટે જો તમે વધુ તીખું ખાઈ લીધું હોય તો નારિયેળ પાણી પી લેવું .
આ ઉપરાંત તમે દૂધ પણ પી શકો છો , દુધ પીવાથી પેટની બળતરા તરતજ બંધ થઈ જાઈ અને રાહત મળે છે .આ સુપર ફૂડ ખરેખર અસરકારક છે .