સની લિયોની પોતાની પોર્નસ્ટારની છાપને ભારતમાં બોલીવુડ દ્વારા ધીરે-ધીરે સુધારી લીધી છે. તેનું જીવન આજકાલ પોતાની દત્તક પુત્રી નિશા તેમજ તેના પતિ ડેનિયલ સાથે વિતાવી રહી છે. જ્યારે સનીને માતા બનવાનો અવસર મળી રહ્યો છે ત્યારે તેને હર્ષ સાથે ઉજવી રહી છે જે તેના જીવનની ખુબ જ અંગત પણો છે. નિશાનાં સનીને ઘરે આવતા જ જાણે સુધી છવાઇ રહી હોય તેવો અહેસાસ હાલ તેમના પરિવારમાં છે. સનીએ ખૂબ જ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિશાએ થોડા જ દિવસો પહેલા તેને ‘મમ્મા’ કહી બોલાવ્યુ હતું.

જે તેના માટે ખૂબ જ હદ્યસ્પર્શી પણો બની હતી સનીની આંખમાં ખુશીને બિંધે પાણી આવી ગયુ હતું. નિશા અત્યાર સુધીમાં ૧૬ નવા શબ્દો શીખી ચુકી છે. સની અપકમીંગ સંજય દત્ત કમબેક ફિલ્મમાં આઇટમ સોંગ આવી રહ્યુ છે. આ સોંગનો વિડીયો તે ટી.વી. પર માળતી હતી ત્યારે નીશા સનીની ઉપર સુતી સુતી તે વિડિયો જોઇ રહી હતી પરંતુ તે તેની ‘મમ્મા’ સનીને ઓળખી શકી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.