ફિનલેંડ દેશના એક નાનકડુ ગામ પોતાના ગુણોને કારણે પર્યટકોમાં ઘણુ ફેમસ છે. જો તમે અહીં ફરવા આવો છો તો તમને અહીં એવી વસ્તુઓ જોવા અને જાણવા મળશે જેના વિશે તમને જાણીને આશ્ર્ચર્ય થશે…..
આ ગામની ખાસીયતએ છે કે અહીં ૨૩ કલાક સુધી સુરજ રહે છે. અહીંન્ો ટ્રાફિક નીયમ બીજા અન્ય દેશો કરતા બીલકુલ અલગ છે. અહીં કોઇનું પણ ચલન કાઢવામાં આવે છે તો તેની સેલેરી અનુસાર કાપવામાં આવે છે.
ફિનલેન્ડને ઝરણાનો દેશ પણ કહેવામાં આવે છે. અહીં ૧,૮૭,૮૮૮ ઝરણાઓ આવેલા છે. તમને એ જાણીને આશ્ર્ચર્ય થાશે કે દુનિયાની મોટી કં૫નીઓમાં સમાવેશ થતી નોકિયા અને અંગરી વર્ડ બંને આ દેશની જ છે. આ દેશમાં બીલાડીના નખ કાપવામાં પર શખ્ત મનાઇ છે.