ઉનાળો શરૂ ાય અને તમારી ભૂખ ઓછી ઇ જાય તે તમે પણ અનુભવ્યું હશે. તમને લિક્વિડ ડાયટ લેવાનું કે કંઇક ઠંડું ખાવાપીવાનું જ મન યા કરે. શિયાળામાં જમતા હોય એટલું જમી પણ ન શકો. આ સમયે તમારું મેટાબોલિઝમ સ્લો હોય છે. કેટલાક લોકો ભૂખ ન હોય તો પણ શરીરને જરૂર છે એમ માનીને પેટમાં કંઇક પધરાવતા રહે છે, જે ખોટું છે. ભૂખ ન હોય તો જમવાનું ટાળો.
પાચનક્રિયા મંદ હોય ત્યારે હેવી પર્દાો ખાવાના લીધે ગેસની તકલીફ ઇ જતી હોય છે, તેી ઉનાળામાં ાળી ભરીને જમવું નહીં, કારણ કે ઉનાળામાં હેવી ખોરાક પચતો ની અને ગેસ ઇ શકે છે. ઉનાળામાં ચણા, રાજમા, છોલે જેવા હેવી પર્દાો ન ખાવા. રાત્રે તો બિલકુલ નહીં.
ઉનાળામાં ગરમી વધવાની સો એસિડિટી અને પિત્તનુ પ્રમાણ પણ વધે છે. લોકોને ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, પેટમાં સતત ગરબડ, ખાધા પછી ઉલો મારતો હોય તેવું રહ્યા કરે છે. ઉનાળામાં સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાના લીધે આમ બને છે.
શક્ય હોય તો હેવીની સો સો સ્પાઇસી અને તળેલો ખોરાક ખાવાનું પણ ટાળવું જોઇએ. ઉનાળામાં સ્નેક્સ ન લેવું. ભરપૂર ખોરાક ખાઇશું તેટલી આપણી તકલીફ વધવાની છે. ઘરે બનાવેલો તળેલો ખોરાક પણ ટાળવો. ખવાતા તો ખવાઇ જશે પણ પછી અનઇઝિનેસ લાગશે તેના કરતાં વિચારીને ખાશો તો સમસ્યાઓમાંી બચી શકશો.