ઉનાળો શરુ થતા જ કેરી ખાવાનું શરુ થઇ જાય છે એટલે જ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી છે ત્યારે આંબાની કરીની સાથે સાથે અંબાના પાન પણ એટલા જ ગુણકારી છે. જેના સેવનથી સુગર પ્રોબ્લેમથી પણ છુટકારો મેળવી શકાય છે.તો આવો જાણીએ કે કઇરીતે તેનો ઉપયોગ કરવો???
આંબાના પાનને તડકામાં સુકવી તેનો પાઉડર બનાવી તેને રોજ એક ચમચી ખાવાથી સુગર કંટ્રોલમાં આવે છે.
જો તમને બ્લડપ્રેશરની સમસ્યા છે તો તેમાં પણ આંબાના પાંદ ગુણકારી સાબિત થાય છે. તેના માટે પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી ન્હાવાથી બ્લડપ્રેસર ઓછું થાય છે.
આ ઉપરાંત અસ્થમા માટે પણ તેનો ઉકાળો પીવાથી રાહત થાય છે.
એડકી આવતી હોઈ ત્યારે આંબાના પાનને ઉકાળી તે પાણીથી કોગળા કરવાથી એડકી બંધ થાય છે.
ક્યાંય દાજી ગયા હોઈ ત્યાં આંબાના પાનને બાળી તેની રાખ લાગવાથી રાહત થાય છે.
પથારીની સમસ્યા હોઈ તો તેના માટે રોજ આંબાના પણ ખાવાથી પાથરી શરીરમાંથી નીકળી જાય છે.(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com