દેશ માટે મહત્વનું યોગદાન આપનારા પારસીઓ હંમેશા રહ્યાં છે વિવાદોથી દૂર
આજી વર્ષો પૂર્વે સંજાણ બંદરે ઈરાની પારસીઓ આવ્યા હતા અને ભારતમાં વસવા માટે વિનંતી કરી હતી. જો કે, પારસીઓને દુધનો એક ગ્લાસ મોકલી કહેવામાં આવ્યું હતું કે, આ વિસ્તાર આ ગ્લાસની જેમ પુરો ભરેલો છે. જો કે, પારસીઓએ દુધ સો સાકર મોકલી દર્શાવ્યું હતું કે, તેઓ દુધમાં સાકર ભળે તેવી રીતે ભળી જશે. ત્યારી ભારતમાં વસતા પારસીઓએ ભારતના ર્આકિ અને સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. લઘુમતી કોમમાં પારસીઓ ૦.૧ ટકા વસ્તી ધરાવે છે. તેઓની સંખ્યા ખુબ ઝડપી ઘટી રહી છે તેમ છતાં પારસી એ એક એવી જાતિ છે કે જેણે કયારેય લઘુમતીના દરજ્જાની માંગ કરી ની કે અનામત માટે મોરચો માંડયો ની. આ ઉપરાંત બહુમતી જાતિી ભય હોવાનો કે પછી જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાનું કામ કર્યું ની. આ ઉપરાંત પારસીઓ ગુનાખોરીી પણ ખુબજ દૂર છે. તેઓ માત્ર ભારતના વિકાસ માટે પોતાનો ફાળો આપે છે ત્યારે ભારતના મોટાભાગના લોકોએ પારસી કોમી શીખ લેવા જેવી છે.
પારસી કોમમાંી દાદાભાઈ નવરોજી, જે.આર.ડી.ટાટા, ફિરોઝ શાહ મહેતા, ભિખાજી કામા, રતન તાતા, આદિ ગોદરેજ, સાયરસ મિી, નરી કોન્ટ્રાકટર, ફા‚ક એન્જીનીયર સહિતના લોકોએ દેશ માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને અલગ અલગ ક્ષેત્રોમાં પ્રખ્યાતિ મેળવી છે. આ ઉપરાંત સૌી મહત્વનું નામ એટલે ફિલ્ડ માર્શલ શેમ માણેકશા કે જેણે ભારતીય સેના માટે ખુબ ઉંચુ યોગદાન આપ્યું છે અને તેઓની યુદ્ધની રણનીતિ ભારતને ખુબ કામમાં આવી છે. આટ આટલું યોગદાન આપ્યા છતાં પણ પારસીઓએ કયારેય કોઈપણ જાતની સરકાર પાસે માંગ કરી ની અને અનામત સહિતના મુદ્દે આંદોલનો કર્યા ની. ત્યારે પારસી કોમ માટે ખરેખર આદરની ભાવના જન્મે છે.