દિવાળીનો માહોલ બજારમાં ચારે બાજુ જોવા મળી રહ્યો છે. લોકો પર્વ ઉજવવા આનંદ ઉત્સાહમાં આવી ગયા છે. અવનવા કપડા, બૂટ, જવેલરી, ગૃહ સુશોભનની વસ્તુઓની બજારમાંથી ખરીદી થવા લાગી છે. ત્યારે રંગોળીના રંગો જોઈએ ત્યારે જ દિવાળી આવ્યાની ખરી અનુભૂતિ થાય છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘર આંગણે રંગોળી બનાવવા બહેનો રંગોળીના રંગોની ખરીદી કરવા લાગી છે. મોટાભાગે અગિયારસથી ઘર આંગણે સ્ત્રીઓ રંગોળી બનાવી દિવાળીની ઉજવણી શરૂ કરે છે.
આવી દિવાળી…રંગોળી સજાવી…
Previous Articleઅ૨વિંદભાઈ મણીઆ૨ જનકલ્યાણ ટ્રસ્ટ ઉપક્રમે ‘દોસ્ત હું ગુજરાત છું’ કાર્યક્રમને જનતાએ મનભરીને માણ્યો
Next Article વધુ ૧૯ લોકો ડેન્ગ્યુનાં સકંજામાં: સત્તાવાર ૩૯૮ કેસ