સ્વદેશી સ્ટાર્ટઅપ ની “કમાલ”
સરકારના સ્ટાર્ટઅપ મિશનને ઉદ્યોગ જગતની સાથે સાથે વિજ્ઞાન અને અવકાશ સંશોધન માં પણ વ્યાપક સફળતા
૨૧મી સદીના વિશ્વનું પ્રતિનિધિત્વ ભારતના હાથમાં જ હશે વર્ષો પહેલા કરવામાં આવેલી આ આગાહી હવે અનેક ક્ષેત્રમાં સાચી પડી રહી છે અર્થતંત્ર ખેતી સરક્ષણ બાદ હવે અવકાશ ક્ષેત્રે પણ ભારત કાઠું કાઢી રહ્યું છે અત્યાર સુધી કેટલાંક ક્ષેત્રો ઉપર વિશ્વની મહાસત્તાઓ નું પ્રભુત્વ હતું પણ હવે અનેક જગ્યાએ ભારત એક નવી જગ્યા ઊભી કરવામાં સફળ રહ્યું છે
ઉદ્યોગિક વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા સ્ટાર્ટ અપને ઉદ્યોગ જગતમાં તો સફળતા મળી છે હવે અવકાશ ક્ષેત્રે પણ સ્થાનિક દેશી કંપનીઓ કાઠું કાઢી રહી છે દેશી અવકાશી સંસ્થા સ્ક્ય રૂટ એરોસ્પેસ એ ગુરુવારે એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરીને સંપૂર્ણપણે સ્વદેશી ધોરણે રોકેટના સંચાલન માટે ઉપયોગી ક્રાય જનિક રોક એન્જિન ધવન એક એલડી અને એલએક્સ સંચાલિત હિન્દીનું સફર પરીક્ષણ કર્યું હતું
૨૦૦થી શરૂ થયેલી આ સિદ્ધિ પાછળ વૈજ્ઞાનિક પવન કુમાર ચંદન અને નાગા ભરત કાકા ની સિદ્ધિ sky રૂટ એરો સ્પેસ ના માધ્યમથી મળી છે આ નવા રોકેટ એન્જિન નું નામ isro ના સંસ્થાપક વિક્રમ સારાભાઈ ના નામ સાથે જોડાય છે હૈદરાબાદની કંપનીના સ્થાપક અને સીઇઓ અને જણાવ્યું હતું કે સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવેલા એન્જિન મા સીડી પ્રિન્ટિંગ ટેકનોલોજી થી ઉત્પાદનનો ખર્ચ અને સમયમાં ૯૫ ટકા જેટલો બચાવ કરવામાં સફળતા મળી છે.
આ એન્જિન ભવિષ્યમાં સ્વદેશી ધોરણે સંપૂર્ણ રોકેટનું નિર્માણ કરવામાં ઉપયોગી થશે કરાયજૈનિક એન્જિન ના સંચાલન માટે ઉપયોગી છે અને તે ૧૫૦ સે.” જેટલાં નીચા તાપમાને પણ સંચાલન કરી શકવા અસમર્થ હોવાથી ઇંધણમાં પણ બચત થશે ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ કલમ-૫ રોકેટ એન્જિનનું સફલ લોન્ચિંગ કર્યું હતું.આ વર્ષે રૂપે ૧૧ મિલિયન ડોલર નું ભંડોળ ઊભું કરી કંપનીને૪૦મિલિયન ડોલર સુધી લઈ જઈને કંપનીને આંતરરાષ્ટ્રીય બજારમાં કાર્ય કરવાનું સંસ્થાના સ્થાપક નાગ ભારત ડાકા એ જણાવ્યું હતું