જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના ના એક દર્દી ને અંતિમ સ્ટેજમાં શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ અને ફેફસાની ઓક્સિજન પૂરતું ન મળવાની પરિસ્થિતિમાં ટોસિલીઝુમોબ ઇન્જેક્શન ની સારવાર આપી દર્દી ને રિકવરી સ્ટેજમાં લાવવામાં તબીબોને સફળતા મળી છે
જુનાગઢ કોરો નો આયુ કેર યુનિટના ફરજ પરના તબીબ ડોકટર રાહુલ એચ હુંબલ નિતીન પાસે એક ૩૫ ની વય જૂથના કોરોના ના અંતિમ સ્ટેજના દર્દીની સારવાર ની જવાબદારી આવી ત્યારે ડોક્ટર મુંબઈની ટીમે પરિસ્થિતિ પામી ને દર્દીને ટોસી લી ઝૂમોબ શિક્ષણનો પ્રયોગ કર્યો આ ઇંજેક્શન રોગપ્રતિકારક શક્તિ અને શરીરની ઈમ્યુન સિસ્ટમ મા ગતિ લાવવાનું કામ કરે છે સમયસરની ઇન્જેક્શન થેરાપીથી મૃત્યુના આરે પહોંચેલા દર્દીમાં રિકવરી શરૂ થઈ અને સારવારના અંતે તેને સંપૂર્ણપણે આ જો કરીને ઘેર મોકલવામાં સફળતા મળી હતી
ટોસીલીઝુમેબ એ ઇમ્યુનોસપ્રેસિવ પ્રકાર નુ ઇન્જેક્શન છે જેની અંદાજિત કિંમત ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ છે પરંતુ સરકાર શ્રી દ્વારા આ ઇન્જેક્શન દર્દીઓને ફ્રી મા આપવામા આવેલ છે…
કોરોના આય.સી.યુ. મા સારવાર દરમિયાન આ દર્દી ના લક્ષણો ઝડપી ગતી એ વધી રહ્યા હતા, ઓકસીજનની જરૂરિયાત સતત વધી રહી હતી, છાતી ના સિટી સ્કેન મા ફેફસા ચેપગ્રસ્ત હતા અને ઇન્ફ્લામેટરી માર્કર વધુ જણાતા ઇન્જેક્શન ટોસીલિઝુમેબ નો ઉપયોગ કરવામા આવ્યો અને ૨ થી ૩ દિવસ મા દર્દી ની ઓકિસજન જરૂરીયાત ઘટવા લાગી અને ફેફસા સ્વસ્થ થવા લાગ્યા
અંગે ડોક્ટર રાહુલ હુંબલ એ જણાવ્યું હતું કે.જુનાગઢ જીલ્લા મા સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના આઇ.સી.યુ. મા “ઇન્જેક્શન ટોસીલિઝુમેબ” નુ ક્રિટીકલ કોરોના દર્દી મા સફળ પરીક્ષણ. કરવામાં અમને સફળતા મળી છે તેમણે જણાવ્યું હતું કેઅમને જણાવતા આનંદ થાય છે કે અમે આજે ૩૭ વર્ષ ના એક એવા કોરોના દર્દી ને રજા આપી રહ્યા છીએ કે જેની સારવાર રૂપે આ ઇન્જેક્શન નો ઉપયોગ કરવામા આવ્યો હતો.