સુપ્રીમ કોર્ટે કેરલ સરકારને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનાર 2 મહિલાઓને 24 કલાક સુરક્ષા આપવાનો આદેશ કરેલ છે.આ બંને મહિલા 2 જાન્યુઆરીના રોજ મંદિરમાં પ્રવેશ કરેલ હતો.
Supreme Court directs Kerala government to provide adequate security to the two women who entered & offered prayers at Kerala’s #SabarimalaTemple on January 2. pic.twitter.com/mD1QrO6FKx
— ANI (@ANI) January 18, 2019
કેરલ સરકારે સુપ્રીમ કોર્ટને આશ્ચર્યજનક માહિતી આપી છે. સરકારે કહ્યું કે સબરીમલા મંદિરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી 51 મહિલાએ પ્રવેશ કર્યો છે. હવે આ ખુલાસા પછી તળાવ ફરી વધશે. બીજી તરફ સબરીમલા મુદ્દા પર ભૂખ હડતાલ પર બેઠેલ ભાજપના નેતા વીટી રમાને હોસ્પિટલ લઈ જવાયા છે. તે છેલ્લા 10 દિવસથી સચિવાલય બહાર ભૂખ હડતાલ પર બેઠા હતા.
Kerala: BJP leader VT Rama being shifted to hospital in an ambulance from outside the state secretariat, where she was sitting on a hunger strike since 10 days over Sabarimala issue. pic.twitter.com/kU0Bac1ZF0
— ANI (@ANI) January 18, 2019
બિંદુ અને કનકદુર્ગા નામની બે મહિલાઓએ 2 જાન્યુઆરના રોજ મંદિર પ્રવેશ કર્યો હતો. બંનેએ આ દિવસે મંગળવારે 3:45 વાગ્યે મંદિરમાં જઈને દર્શન કાર્ય હતા. લગભગ 40 વર્ષ ઉંમરની આ મહિલાઓએ મંદિર પર થયેલ પ્રદર્શન થવા છતાં પણ મંદિરમાં જઈને દર્શન કાર્ય.એક ઇન્ટરવ્યુમાં આ બન્ને મહિલાએ કહ્યું કે આ પગલાથી તેમના જીવન પર ખતરો હતો.પરંતુ આ તેમનો બંધારણીય અધિકાર છે.