૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.
1939 મા જ્યારે નવા કાંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબૂ એવુ ઇચ્છતા હતા કિ કોઈ એવી વ્યક્તી અધ્યક્ષ બને, જે આ મામલા માં કોઇના દબાણ ના સામે ન ઝુકે. એવી કોઈ બીજી વ્યક્તી સામે ન આવતા, સુભાષબાબૂ એ પોતે કાંગ્રેસ અધ્યક્ષ બનવાનુ વિચાર્યુ . પણ ગાઁધીજી હવે તેમને અધ્યક્ષપદ થી હટાવા માંગતા હતા. ગાઁધીજી એ અધ્યક્ષપદ ના માટે પટ્ટાભી સિતારમૈય્યા ને પસંદ કર્યા. કવિવર્ય રવિંદ્રનાથ ઠાકૂરજી એ ગાઁધીજી ને પત્ર લખી સુભાષબાબૂ ને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબૂ ને ફિર થી અધ્યક્ષ ના રૂપ માં જોવા ઈચ્છતા હતા. પણ ગાઁધીજી એ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈ પણ પ્રકારનુ સમાધાન ન થતા, ઘણા વરસો પછી , કાંગ્રેસ અધ્યક્ષપદ ના માટે ચુટણી થઈ.
બધા એમ માનતા હતા કે જો મહાત્મા ગાઁધી એ પટ્ટાભી સિતારમૈય્યા ને સાથ આપ્યો છે, માટે તેઓ ચુટણી સરળતાથી જીતી જશે. પણ, સુભાષબાબૂ ને ચુટણીમાં 1580 મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યા ને 1377 મત મળ્યા. ગાઁધીજી નો વિરોધ હોવા છતા સુભાષબાબૂ 203 મતોં થી આ ચુટણી જીતી ગયા.
પણ ચુટણી થી પણ સમાધાન ન થયુ. ગાઁધીજી એ પટ્ટાભી સિતારમૈય્યા ની હાર ને પોતાની હાર કહી, તેમણે પોતાના સાથીયોં ને કહી દીધુ કે જો તેઓ સુભાષબાબૂ કે તરિકોં સે સહમત નહીં હૈં, તો વેં કાંગ્રેસ સે હટ સકતેં હૈં. ઇસકે બાદ કાંગ્રેસ કાર્યકારિણી કે 14 મેં સે 12 સદસ્યોં ને ઇસ્તીફા દે દિયા. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહેં ઔર અકેલે શરદબાબૂ સુભાષબાબૂ કે સાથ બનેં રહેં.
1939 કા વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરી મેં હુઆ. ઇસ અધિવેશન કે સમય સુભાષબાબૂ તેજ બુખાર સે ઇતને બીમાર પડ ગએ થે, કિ ઉન્હે સ્ટ્રેચર પર લેટકર અધિવેશન મેં આના પડા. ગાઁધીજી ઇસ અધિવેશન મેં ઉપસ્થિત નહીં રહે. ગાઁધીજી કે સાથીયોં ને સુભાષબાબૂ સે બિલ્કુલ સહકાર્ય નહીં દિયા.
અધિવેશન કે બાદ સુભાષબાબૂ ને સમઝોતે કે લિએ બહુત કોશિશ કી. લેકિન ગાઁધીજી ઔર ઉનકે સાથીયોં ને ઉનકી એક ન માની. પરિસ્થિતી ઐસી બન ગયી કિ સુભાષબાબૂ કુછ કામ હી ન કર પાએ. આખિર મેં તંગ આકર, 29 અપ્રૈલ, 1939 કો સુભાષબાબૂ ને કાંગ્રેસ અધ્યક્ષપદ સે ઇસ્તીફા દે દિયા.
ત્યારબાદ તેઓએ 3 મે, ૧૯૩૯ ના દિવસે, કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસ પછી, સુભાષબાબૂને કાંગ્રેસમાથી નીકળિ દિધા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગયી.
દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા. દ્વિતીય વિશ્વયુદ્ધ ના દરમ્યાન્ સુભાષબાબૂ જેલમા નિષ્ક્રિય થવા નતા માંગતા. સરકારએ અમને છોડી દેવા પર મજબૂર કરવા માટે સુભાષબાબૂ ને જેલ મા અમરણ ઉપાષણ શુરૂ કરી દિધા. ત્યારે સરકારે જેલ માથી છૉડી દીધા.પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.