વેટર્ન ટેક વર્લ્ડ દ્વારા એપ લોન્ચ
આજના આધુનક યુગ મા જ્યારે ભણતર ખુબજ ખર્ચાળ અને અઘરું થતું જાય છે ત્યારે ભાર વિના ના ભણતર ને ડિજિટલ પ્લેટફો્મ સુધી લઈ આવવાનો એક પ્યાસ છે. ધોરણ ૧૧-૧૨ સાયન્સ તેમજ એન્જિનિયરિંગ ના વિવિધ ભાગો મા અભ્યાસ કરતા વિદ્યર્થીઓ પૈસાકિય અછત ના અનુભવે અને પોતાના સફળ જીવન માટે પુરતુ ભણતર સહેલાય થી પામી સકે તે માટે VETURN TECH WORLD દ્વારા એક એન્ડ્રોઇડ એપલિકેશન (ANDROID APPLICATION) નું નિર્માણ કરવા મા આવ્યું છે. જેમા ગૌરવભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યુ કે એપલિક્શન ના ઉપયોગ કરતા ને પોતાના ભણતર ના વિષયો અનુસાર DAILY TEST લેવામા આવશે અને તે TEST ના આધારે DAIL, WEEKLY, MONTHLY વિજેતા નક્કી કરી તેમને તેમની ફી અને ઉચ્ચ ભણતર માટે ઈનામ રૂપે સ્કોલરશીપ આપવા મા આવશે. એપલિક્શન મા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તેવા ઘણા બધા FEATURES સાથે એપલિક્શન GOOGLE PLAY STORE “KSOTY-KNOWLEDGE WINS” નામ થી ઉપલબ્ધ છે.
આ શુભેચ્છા મુલાકાત અર્થે તમામ વિદ્યાર્થીઓ ને તેમના સફળ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આમંત્રણ આપીએ છીએ.