૨ જી ઓકટોબર એટલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ દિવસ ત્યારે ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવાની પરંપરાને જાળવી રાખતા રાષ્ટ્રીય શાળા ખાતે મિનુ જસદનવાલા તથા લાયન્સ કલબ રાજકોટ મિડટાઉન દ્વારા વિદ્યાર્થીઓમાં મહાત્મા ગાંધીજીના વિચારો તથા પત્ર લેખનની કળા જળવાઈ રહે તે હેતુસર આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક શુભેચ્છા પત્ર લખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Trending
- અટલજીના જન્મ દિવસે પૂષ્પાંજલી સાથે સેવાયજ્ઞનો સમન્વય
- શા કારણે અનિલ કપૂર ત્રણ-ત્રણ દિવસ સુધી નાહતો નોહતો
- પીડોફિલિયા વિકૃતિ સ્ત્રીઓની તુલનાએ પુરૂષોમાં સૌથી વધુ: સર્વે
- સુરત: ઓનલાઈન મોબાઇલ એસેસરીઝનો વેપાર કરનારનું અપહરણ કરનાર 3 ની ધરપકડ
- પોરબંદર: જેતપુરના પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટના વિરોધમાં બંધ પાળવામાં આવ્યું
- સુરત: શહેર પોલીસ 31st ડીસેમ્બરને લઈને એક્શન મોડમાં
- હેરિટેજ સિટી અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ-2024’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- વહાલુડીના વિવાહ: કોડભરી દીકરીઓનાં ઓરતા પુરા કરવાનો ‘ભેખ’ લેતું ‘દીકરાનું ઘર’