ક્રિસ્ટલ સ્કૂલ્સ રાજકોટમા ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ્સના વિઘાર્થીઓએ ગીતાના અઘ્યાયનું પઠન કર્યુ હતું. તેમજ દુર્વા ડોડીયા અને નિયતિબા સરવૈયાએ ગીતાસાર સંસ્કૃત ભાષામાં રજુ કર્યો હતો. ચેરમેન ડોડીયાએ સંસ્કૃતનું મહત્વ અને ગીતાનું જીવનમાં મહત્વ વિશે વિઘાર્થીઓને માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સંચાલન સંસ્કૃત વિષયના તજજ્ઞ કલ્પેશભાઇ વાયડાએ કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન