૩૬ વિઘાર્થીઓએ લેવલ-રનું સર્ટીફીકેટ ઓફ મેરીટ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ
તાજેતરમાં યોજાયેલ સાયન્સ ઓલ્પિીયાડ ફાઉન્ડેશન સ્પધામાં ઉત્કર્ષ શાળાના ૨૪૬ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિઘાર્થીઓ અને વિઘાર્થીનીઓ તેમના અત્યંત પ્રભાવશાળી દેખાવ થકી કુલ ૩૬ જેટલા વિઘાર્થીઓએ આ સ્પર્ધામાં લેવલ-રનું સર્ટીફીકેટ ઓફ મેરીટ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે.
જેમાં ડાંગ સાગર, બોસમીયા સ્નેહ, જાજલ આદિત્ય, ધાર્મિ અર્ષ, ચૌધરી નિરજ, વ્યાસ ક્રિષ્ના, સાતા સુજલ, પરમાર આદિલ:, પારેખ પાર્થ, સોલંકી મિત, બદરકીયા વેદાંત, નગથાણી વત્સલ, રાણપરા ધ્રુવીલ, ભારમલ સમુન, રાણપરા નિવ, હાપલીયા દેવાંશ, ખાણધર રચિત, દોષી કરન, ચીનીવાર દેવશી, રાજા દિવ્યાંક, જોષી દેવ, સોનેજી રોનિત, સોઢા સાનિયા, શાહ દિપા, કાપડીયા રાધિકા, પટેલ સુહાની, વાછાણી શૈલ્યા, મલકણ ધારા, પાદરીયા ગ્રેસી, સિમેજીયા રિયા, કોઠારી ધ્રુવીલ, કાત્રોડીયા જિત, મેંદપરા જયમીન, તરાવિયા ક્રિશાંગ, ભારણીયા જય, વરુ ચિરાગ વિઘાર્થીઓએ લેવલ-રનું સર્ટીફીકેટ ઓફ મેરિટ પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધારેલ છે.
વિઘાર્થીઓએ મેળવેલી આ ઝળહળતી સફળતા શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ શાળાના મેનીજીંગ ટ્રસ્ટીવિમલ છાયા એ વિશેષ અભિનંદન પાઠવેલ છે.