મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને અલગ અલગ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી. ઉપરાંત ગુજરાતી માધ્યમમાં અપાયેલા પ્રશ્નપત્રમાં પુછવામાં આવલા પ્રશ્નો પણ અઘરા હોવાની ફરિયાદ વિર્દ્યાી-વાલીઓએ દ્વારા કરવામાં આવી છે. આગમી દિવસોમાં આ મુદ્દે ભારે વિવાદ ઊભો ાય તેમ છે.
પી.જી.મેડિકલમાં પહેલી વખત ઉપરાંત સાત જેટલી પ્રાદેશિક ભાષાઓમાં પણ પરીક્ષા લેવામાં આવી હતી. નીટની પરીક્ષા પુરી યા બાદ વિર્દ્યાીઓ અને વાલીઓ દ્વારા પ્રશ્નપત્રની ચકાસણી કરવામાં આવી હતી. વાલીઓના કહેવા પ્રમાણે માધ્યમ ભલે અલગ અલગ હોય પરંતુ પ્રશ્નપત્ર અને તેમાં પુછવામાં આવેલા પ્રશ્નો એક સરખા હોવા જોઇએ. એટલે કે ગુજરાતી માધ્યમમાં જે પ્રશ્ન પહેલા ક્રમે હોય તે અંગ્રેજી માધ્યમમાં સાત કે આઠમાં ક્રમે હોય આજ રીતે અંગ્રેજી માધ્યમમાં જે પ્રશ્ન પહેલા ક્રમે હોય તે ગુજરાતી માધ્યમમાં ૧૦ કે ૧૨માં ક્રમે હોય તેવુ બનતુ હોય છે. પરંતુ નીટ પુરી યા બાદ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રોની ચકાસણી કરતાં બન્ને પ્રશ્નપત્રો તદ્દન અલગ અલગ પુછવામાં આવ્યા હતા. ગુજરાતી માધ્યમમાં જે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તે અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રોમાં કોઇ જગ્યાએ જોવા મળતાં નહોતા. આ ઉપરાંત ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્ર સામે જે તે પ્રશ્ન ગુજરાતીમાં લખ્યો હોય તેની સામે અંગ્રેજીમાં પણ લખેલો આપવામાં આવ્યો હતો. જેના કારણે ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓેએ એવુ માની લીધુ હતુ કે આ પ્રશ્નો અંગ્રેજી માધ્યમના વિર્દ્યાીઓ માટે હશે. પરંતુ વાસ્તવમાં અંગ્રેજી માધ્યમાં જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું તેમાં ગુજરાતી માધ્યમના એકપણ પ્રશ્નો પુછવામાં આવ્યા ની. કોમન એન્ટ્રન્સ હોવાછતાં બન્ને માધ્યમના અલગ અલગ પ્રશ્નપત્રોના કારણે વિર્દ્યાીઓને ભારે અન્યાય સહન કરવો પડે તેવી સ્િિત ઉભી ઇ છે.
આ મુદ્દે હાલ વાલીઓ સંગઠિત ઇ રહ્યા છે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરવાની તૈયારી વાલીઓ દ્વારા કરવામાં આવી છે.