સુત્રાપાડા સ્તિ બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડાના વિર્દ્યાીઓ દ્વારા ૧૧૧૧ વિવિધ જાતનાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. ઇણાજ ખાતે યોજાયેલ ૬૮માં વન મહોત્સવ પ્રસંગે ડો.બી.એમ.બારડ શૈક્ષણિક સંકુલનાં સેક્રેટરી અને મંત્રી જશાભાઇ બારડે કહ્યું કે, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનાં વાવેતર અને માવજત સિવાય છુટકો ની. વિર્દ્યાીઓમાં પર્યાવરણ પ્રત્યે વિશેષ જાગૃતિ રસરૂચી કેળવવાં સો આ વૃક્ષોનાં વાવેતર અને ઉછેર કી સંકુલ હરીયાળું બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંકુલમાં આઠ હજારી વધુ વિર્દ્યાીઓ સંસ્કાર સોનું શિક્ષણ મેળવી રહ્યા છે.
સુત્રાપાડાના બી.એમ.બારડ સ્કુલના વિદ્યાર્થીઓ ૧૧૧૧ વૃક્ષોનું વાવેતર કરશે
Previous Articleલીંબડીના ઉટડી ગામે ફસાયેલા નવ લોકોનો બચાવ
Next Article એસ્સા૨ ઓઈલનો “ગ્રીન બેલ્ટ એટલે પર્યાવ૨ણીયહિ૨ત સંપતિ