ભગવાન શિવની આરાધના કરવા માટે મહાશિવરાત્રી એ ઉતમ ગણવામાં આવે છે. આ દિવસે શિવાલયો મહાદેવ હરના નારા સાથે ગુંજી ઉઠે છે ત્યારે મહાદેવ હરના શિવાલયમાં ગુંજતા નારા ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાં પણ સંભળાયા હતા. ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલ ત્રંબા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મહાશિવરાત્રી નિમિતે વિશેષ પુજા કરવામાં આવી હતી. મહાશિવરાત્રી હોવાથી વિદ્યાર્થીઓએ સ્વયં શિવલીંગ બનાવી એની પુજા કરી હતી તથા મહાદેવની ભવ્ય ભસ્મ આરતી ઉતારી હતી સાથે સાથે વિદ્યાર્થી દ્વારા સુંદર શિવ તાંડવ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.
Trending
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત