ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગાંધીનગર દ્વારા જીલ્લા રમત ગમતનું આયોજન કરાયું હતું. જેમાં સ્વીમીંગમાં વોટર પોલો સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ સ્નાનાગાર સોરઠીયાવાડી ખાતે કરવામાં આવેલ હતું. જેમાં પી.વી. મોદી સ્કુલના ધો.૮ માં અભ્યાસ કરતા મહેતા હિત તથા ધો.૯ માં અભ્યાસ કરતા મહાવદીયા નીસર્ગ આ બન્ને વિઘાર્થીઓ એ વોટર પોલોની સ્પર્ધામાં ઉમદા પ્રદર્શન કરેલ છે. તે બન્નેની રાજયકક્ષાએ ભાગ લેવા જવાની પસંદગી થયેલ છે. આ વિઘાર્થીઓની સફળતાને બિદાવતા શાળાના મેનેજીગ ટ્રસ્ટી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- નારાયણ મૂર્તિએ ફરીથી વર્ક કલ્ચર અંગે નિવેદન આપ્યું
- હોમગાર્ડે વોટ્સએપ પર આપ્યો ટ્રિપલ તલાક…પત્નીએ અમદાવાદમાં નોંધાવી FIR
- શિયાળામાં ઈલેક્ટ્રિક કાર ચાલકો માટે આ ટીપ્સ યુઝફૂલ
- કાર્તિક પૂર્ણિમામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર
- GAIL (India) Limited એ 261 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત
- હોસ્પિટલો દ્વારા સરકારી યોજનામાં થતી ગેરરિતી રોકવા એસઓપી જાહેર થશે
- પોરબંદરના દરિયામાં NCBનું સૌથી મોટુ ઓપરેશન: 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- શું તમને પણ ઊંચાઈથી બીક લાગે છે..?