પગાર સહિતના લાભો આપવા મામલે આવેદન  ડ્રાઇવરો ફરજ ચાલુ રાખી આંદોલનમાં જોડાયા

કલેક્ટર, પ્રાંત અને મામલતદાર ઓફિસના કોન્ટ્રાક્ટર બેઇઝ ઓપરેટરોએ આજે પગાર વધારા સહિતની માંગ સાથે હડતાલ પાડી હતી. જેને કારણે જિલ્લાભરમાં સરકારી કામગીરીને અસર થઈ હતી. બીજી તરફ ડ્રાઇવરો ફરજ ચાલુ રાખીને આ આંદોલનમાં જોડાયા હતા.તમામ કર્મચારીઓએ મળીને આજે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.