કોરોનાનું સંક્રમણ અટકાવવા મહાપાલિકા અને શહેર પોલીસની સખ્ત કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. 24/04/2021 ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 17 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમા આજે જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે જેમાં સત્યમ ટેઈલર્સ, આશ્રમ રોડ,એ પટેલ પાન કોલ્ડ્રીંક્સ, વેસ્ટ ઝોન ઓફીસ સામે , ચંદન ઈલેક્ટ્રીક, જાગનાથ પ્લોટ , એસ. પી. પટેલ ઈલેક્ટ્રીક, આશ્રમ રોડ, મોમાઈ હોટલ, યુનિ.રોડ , ફેશન અડ્ડા, ગોવિંદબાગ મેઈન રોડ , મુરલીધર ડિલક્સ, યુનિ.રોડ, ફખરી ટ્રેડીંગ, સદર બજાર , સ્વસ્તિક સ્ટેશનરી ઝેરોક્ષ, ગોવિંદબાગ મેઈન રોડ, ચામુંડા કટપીસ, ગોવિંદબાગ મેઈન રોડ,. મયુર ભજીયા હાઉસ, યુનિ. રોડ , શ્રી સાંઇનાથ ટેલીકોમ, પંચનાથ મંદીર રોડ ,. માહીન ભજીયા દુકાન, યુનિ. રોડ, અલોન સીલેકસન, સંતકબીર રોડ , ક્રિષ્ના સ્ટેશનરી ઝેરોક્ષ, સાધુવાસવાણી રોડ , મોહન ટ્રેડર્સ, ગોડાઉન રોડ, ભવાની ઈલેકટ્રીક, ગોડાઉન રોડ , લોટ્સ ટ્રેડિંગ, વિજય પ્લોટ,ઇં.ઉ. હેર સલુન, સંતકબીર રોડ ,બાપા સિતારામ ટાઈલ્સ, જય જવાન જય કિશાન રોડ, ઓમ હોમ એપ્લાયન્સીઝ, શિવ મંદિર કોલ્ડ, સહકાર મેઈન રોડ , શ્રી મોમાઈ હોટલ, રૈયા ચોકડી, દતાણી ડ્રેશિશ, ગુંદાવાડી રોડ,ઝશાી’ત પાન સેન્ટર, કોઠારીયા રોડ, ઈઅઊંઊ ’ગ’ઉંઅઢ, ભક્તિનગર પોલીસ સ્ટેશન, કોઠારીયા રોડ અનેચોહાણ પેઈન્ટ, ગોડાઉન રોડનો સમાવેશ થાય છે જે સાત (7) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.