દુકાનો ખૂલ્લી રાખવા વેપારીઓ, માસ્ક ન પહેરેલા,
સોશ્યલ ડીસ્ટનશ ન જાળવતા શખ્સોની કરાઈ ધરપકડ
જામનગર શહેર જિલ્લામાં પોલીસે કોરોના સંબંધીત જાહેરનામાનો કડક અમલ કરાવવા સતત રસ્તાઓ ઉપર રહી અનેક શખ્સો સામે કાર્યવાહી કરી હતી.જામનગર નજીકના પંચકોશી એ ડિવિઝન પોલીસે નિલેશભાઇ દયાળજીભાઇ નકુમ, જેનુલાઆબેદીન યુસુફભાઇ ગાજી, હરીશ પુંજાભાઇ ગોહિલ, સિંધા વાલાભાઇ વરૂ, તેજશભાઇ માયાભાઇ રાતડીયા, પ્રકાશભાઇ દેવજીભાઇ કોચર, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે સિટી એ ડિવિઝન પોલીસે સમદ હુશેન રાજકોટીયા, મુસ્તુફા શબીર ફુલવાલા, હાજમ રયાઝ શેખ, ઉંમર મહમદ ખંભાળિયાવાલા, ઉસ્માનગની નજીરભાઇ લુસવાલા, ઇરફાન વલીમામદ ઠાસરીયા, અલી અસગર ત્રવાડી, મહમદ મુસ્તુફા ફ્રુટવાલા, નિશીત હિતેશભાઇ મહેતા, પાર્થ શૈલેષભાઇ પારેખ, જાવીદ હાજીભાઇ ચાવડા, અવેશ યુનુસભાઇ લાખાના, રાહુલ રામભાઇ સંતોકી, શૈલેષ જેન્તીભાઇ મંગે, વસંત મંગલદાસ ભદ્રા, નાવીદ આમદભાઇ શેતા, અફઝલ યુસુફ કાસ, ઇમરાન અબ્દુલાભાઇ ડાડુ, મહમદ ઓસમાણ ખંભાળિયાવાલા, પ્રવિણ નાગજી પરમાર, શાંતીલાલ ડાયાલાલ પરમાર, આફતાબ ગફાર ચગદા, મહમદ હુશેન અબાસભાઇ કુરેશી, સરફરાજ ફીરોજભાઇ કાસ, ઓમપ્રકાશ જતનભાઇ ચૌહાણ, હર્ષ સુભાષભાઇ ભટ્ટી, અહેમદ યાકુબભાઇ કાસમાણી, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે સાગર અરવિંદભાઇ ચંદકાન્ત, શબીર ઇકબાલ શેખ, હિંમતભાઇ રાજુભાઇભાઇ સાદીયા, હંસરાજ મુલચંદભાઇ ચંદનાણી, મુસ્તાક મહમદભાઇ અમરેલીયા, જનકસિંહ વિક્રમસિંહ ઝાલા, દિવ્યેશ લાલજીભાઇ વાંઝા, સદામ આદમભાઇ જેડા, શકિતસિંહ હનુભા જાડેજા, અસગર ઉમર બ્લોચ, અજીજ સેફુદીન કાચવાલા, અશોક ભગવાનજી માડવીયા, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે પંચકોશી બી ડિવિઝન પોલીસે જીગર સોમભાઇ હુણ, રાજેશ બાબુભાઇ રાઠોડ, દેવરાજ કાનાભાઇ ખરા, ભરતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે ધ્રોલ પોલીસે મંગાભાઇ ટીડાભાઇ ઝાપડા, બીપીન મનોજભાઇ ચૌહાણ, રમેશ હરીભાઇ ડાંગર, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે જોડિયા પોલીસે મનોજપરી ભોજપરી ગોસાઇ, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે કાલાવડ ગ્રામ્ય પોલીસે શૈલેષ મોહનભાઇ ઠુમ્મર, હિતેશ ગીરધરભાઇ બગડા, ભરતભાઇ કરમણભાઇ રાતડીયા, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે લાલપુર પોલીસે ગુલામે મુસ્તફા ગફારભાઇ શેખ, મયુદીન યુસુફભાઇ નોઇડા, સુરેશ રતીલાલ પરમાર, રાજુ જેરામભાઇ વાઘેલા, ભરત રાજશીભાઇ ચંદ્રાવડીયા, નારણભાઇ હમીરભાઇ વાઘરા, નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 તથા ડિજાસ્ટરમેનેજમેન્ટ એકટ અને એપેડેમીક ડીસીઝ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.