શાળા સંચાલકો માનવતા દાખવે
કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યું આવેદન
વડોદરામાં જ્યાં સુધી શાળા ન ખુલે ત્યાં સુધી શાળાઓ ફી ન લેવી કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. તત્કાલ પગલા નહીં લેવાય તો આંદોલન છેડવાની પણ ચીમકી આપી છે.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા અમિત ઘોટાકરે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, છેલ્લા બે મહિનાી ઉપર ભારતમાં લોકડાઉનની સ્િિત છે ત્યારે ધંધો હોય કે નોકરી બધાની આવક પણ બંધ છે. આ લોકડાઉનમાં શાળાઓ પણ બંધ છે અમુક શાળાઓ દ્વારા ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું છે. પરંતુ આ લોકડાઉન ના કારણે વાલીઓની ર્આકિ હાલત ખરાબ છે. તેમના છેલ્લા બે-ત્રણ મહિનાી કોઈ આવક ની અને શાળા દ્વારા તેમની પાસે ફીની માગણી આ સમયે કરવી એ વ્યાજબી ની. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ શિક્ષણાધિકારીના માધ્યમી દરેક શાળાને જ્યાં સુધી સ્કૂલ ખુલે નહીં ત્યાં સુધી કોઈપણ પ્રકારની ફી કે અન્ય પ્રકારે કોઇ નાણાંની માંગણી કરવી નહીં અને આ વર્ષની ફી માફ કરવા માટે અગાઉી જ મુખ્યમંત્રીને કોંગ્રેસ સમિતિ તરફી માગણી કરવામાં આવી છે.
શિક્ષણધિકારીએ જવાબમાં આવો કોઈ કાયદો અસ્તિત્વમાં ની કે સ્કૂલ તેની ફી ની ઉઘરાણી ના કરી શકે. કોંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરે આંતરિક માહિતી મુજબ ત્રણ શાળાઓને તમે નોટિસ પાઠવી છે તો બીજી વડોદરાની તમામ શાળાઓને કેમ નહીં ? અખિલ ગુજરાત શાળા મંડળે સરકારને પણ લેખિત બાંહેધરી આપી છે તો શા માટે વડોદરામાં તેનો અમલ તો ની. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શિક્ષણધિકારી ને રજુઆત કરતા જણાવ્યું કે શાળાની પરવાનગી ન નફો કે ન નુકસાન કરવાના ધોરણે આપી હતી પરંતુ હવે આ શાળાઓએ તો માત્ર શિક્ષણને વેપલો કરી નાખ્યો છે. શાળાઓએ માનવતાના ધોરણે પણ આ પરિસ્િિતમાં જ્યાં સુધી શાળાના ખુલે ત્યાં સુધી ફી ના લેવી જોઈએ.
અઠવાડિયામાં શિક્ષણાધિકારી કોઈ પગલાં નહીં લે તો વડોદરા શહેર કોંગ્રેસ આંદોલનના મંડાણ કરશે તેમ ઘોટીકરે જણાવ્યું હતું.