ટમેટા ખાવાથી માત્ર સ્વસ્થને જ નહીં પરંતુ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. ટમેટા ખાવાથી તમને ઘણા લાભ થઈ શકે છે. ટમેટમાં વિટામિન સી, વિટામિન કે, લોહા,ફોલેટ, પોટેશિયમ અને અન્ય પોષક તત્વોનો સ્ત્રોત હોય છે. એક ટમેટમાં 22 કેલરી,0 ગ્રામ કાર્બોહાઈડ્રેટ,1 ગ્રામ આહાર,1 ગ્રામ પ્રોટીન અને 5 ગ્રામ સોડિયમ હોય છે.

ટમેટમાં એંટીઓક્સિડેંટ હોય છે જેને લાઈકોપિન પણ કહેવામા આવે છે. જે માત્ર લાલારંગ જ પ્રદાન કરે છે એવું નથી પરંતુ તે કોલેસ્ટ્રોલની કમી , દ્રસ્ટી સુધવામાં અને ત્વચા  નિખારવામાં મદદ કરે છે.

ટમેટાને તમારી ચહેરા પર રહેલા કાળા ડાઘને હટાવા માટે એક અદ્ભુત ફળના રૂપમાં માનવામાં આવે છે. તમારી ત્વચામાં રહેલા સનબર્ન, ડલનેસ હટાવા માટે તમે દંહી અને ટમેટાનું ફેસપેક ચહેરા પર લગાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવ્યા પછી તેને 15 મિનિટ સુધી રાખો ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.આ ફેસપેક નો નિયમિત ઉપયોગ કરવાથી તે તમારી ત્વચામાં રહેલા સેલ્સને સુધારવામાં મદદ કરશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.