IPOINT LOGO FOR HEADER 1 1

  • તા.૧૯.૧૧.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૮૫ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૦૯ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૦૮ પોઈન્ટ થી ૧૨૦૩૩ પોઈન્ટ, ૧૨૦૪૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા.૧૯.૧૧.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૩૦૧ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૧૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૧૦૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૩૭૩ પોઈન્ટ થી ૩૧૪૪૦ પોઈન્ટ, ૩૧૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૨૨૨૧ ) :- HDFC ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૩૭ થી રૂ.૨૨૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ડીવીસ લેબ ( ૧૭૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૭૫૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૧૬ ) :- રૂ.૧૫૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૦ ના બીજા સપોર્ટથી રિફાઇનરી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • લ્યૂપીન લિમિટેડ ( ૭૫૦ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૩ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઈન્ફોસીસ ( ૭૧૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૪ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ACC લિમિટેડ ( ૧૪૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૫૧૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એપોલો હોસ્પિટલ ( ૧૪૧૪ ) :- રૂ.૧૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • HCL ટેક્નોલૉજી ( ૧૧૩૭ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૧૮ થી રૂ.૧૧૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • જસ્ટ ડાયલ ( ૫૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પબ્લિશિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૪૭ થી રૂ.૫૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૮૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઈલ ( ૪૪૮ ) :- રૂ.૪૬૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૭૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૩૩ થી રૂ.૪૨૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.