IPOINT LOGO FOR HEADER

  • તા.૧૩.૧૧.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૮૬૨ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૦૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૭૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૮૮૮ પોઈન્ટ થી ૧૧૯૦૯ પોઈન્ટ, ૧૧૯૧૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા.૧૩.૧૧.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૦૫૯૫ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૦૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૪૭૪ પોઈન્ટ થી ૩૦૩૮૮ પોઈન્ટ, ૩૦૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૯૭૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • TCS લિમિટેડ ( ૨૧૮૦ ) :- તાતા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૦૨ થી રૂ.૨૨૧૨ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન લિમિટેડ ( ૧૩૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૬૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૮ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેકનોલોજી ( ૧૧૪૬ ) :- રૂ.૧૧૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૭૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ઇન્ફોસિસ ( ૬૯૩ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૪૩૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૨૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૪૦ થી રૂ.૪૪૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ઈન્ડીગો ( ૧૪૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૫૦૫ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એપોલો હોસ્પિટલ ( ૧૩૯૨ ) :- રૂ.૧૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • HDFC બેન્ક ( ૧૨૬૦ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૩૫ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૩૭ થી રૂ.૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિમિટેડ ( ૪૪૬ ) :- રૂ.૪૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૩૪ થી રૂ.૪૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.