શેરબજારમાં એકતરફી રેકોર્ડબ્રેક તેજીની આગેકુચ રહી છે.ગઈકાલના સામાન્ય ઘટાડા પછી આજે બેંક અને એનર્જી સ્ટોક રિલાયન્સની આગેવાની હેઠળ શેરોની જાતે નવી લેવાની નીકળી હતી.આજે તેજી બજારમાં આઈટી અને ટેકનોલોજી સેકટરના પ્રોફિટ બુકીંગથી નરમાઈ રહી હતી.બાકીના તમામ સેક્ટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.બેંક નિફ્ટી 150 પોઈન્ટ ઉછળી પેહલીવાર ૨૪,૬૭૦ એ બંધ રહ્યો હતો.