ચૈત્ર માસની આયંબિલ ઓળીનો મંગળવારથી પ્રારંભ

ચૈત્ર માસની ઓળી પ્રારંભ 28/3/2023,ચૈત્ર સુદ સાતમ , મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ : ચૈત્ર સુદ તેરસ 3/4/2023  આયંબિલ ઓળી પૂર્ણાહૂતિ 5/4/2023  ચૈત્ર સુદ પૂનમ ધર્મનગરી રાજકોટમાં આઠ 8 સંતો તથા એકસો આઠ 108 થી વધારે પૂ.મહાસતિજીઓ જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપ સહિત નવ દિવસ નવ પદની આરાધના કરાવશે..

પૂ.રાજેશમુનિ મ.સા.ઠા.2.. શાંતિનાથ પૌષધ શાળા, ( સૂર્યોદય સો.1), વોકહાર્ટ હોસ્પિટલ સામે, પૂ.સુશાંત મુનિ મ.સા. શ્રી રામ એપાર્ટમેન્ટ, સરદાર નગર , પૂ.હર્ષમુનિ મ.સા.ઠા.2 પાશ્ર્વેનાથ જૈન સંઘ, જનતા સોસાયટી,  પૂ.વિનમ્ર મુનિ મ.સા.ઠા.3 મહાવીર નગર સંઘ,  પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા… શ્રમજીવી સંઘ,  પૂ.જયોતિબાઈ ,પૂ. સ્મિતાબાઈ આદિ ઠાણા.. નેમિનાથ – વીતરાગ સંઘ,  પૂ.રંજનબાઈ ,પૂ. સોનલબાઈ મ.સ.આદિ ઠાણા.. નાલંદા સંઘ, પૂ.નીલમબાઈ ,પૂ. પ્રમિલાબાઈ મ.સ. કોઠારી ઉપાશ્રય, 22 – પ્રહલાદ પ્લોટ, પૂ.હસુતાબાઈ મ.સ.ઠા.2 વીમલનાથ સંઘ, સાધુ વાસવાણી રોડ, પૂ.ઉષાબાઈ ,પૂ. વીણાબાઈ મ.સ.આદિ ઠાણા.. કામદાર ઉપાશ્રય, વૈશાલી નગર સંઘ, પૂ.સરોજબાઈ ,પૂ. કુસુમબાઈ મ.સ. વૈશાલી નગર સંઘ, પૂ.જશુબાઈ મ.સ. ( ઉપચારાર્થે ) વૈશાલી નગર સંઘ, પૂ.કિરણબાઈ મ.સ. ચૈતન્ય દેવી ઉપાશ્રય, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર,  પૂ.સુશિલાબાઈ મ.સ.આદિ ઠાણા.. રામકૃષ્ણ નગર સંઘ,  પૂ.લીનાબાઈ ,પૂ. ગુણીબાઈ મ.સ. રેસકોર્સ પાર્ક સંઘ, પૂ.જયોતિબાઈ ,પૂ. કલ્પિતાબાઈ મ.સ. પારેખ ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ સંઘ, પૂ.વિશાખાબાઈ મ.સ. જંકશન સંઘ,  પૂ.કિરણબાઈ મ.સ… વીતરાગ સોસા.ફલેટ   પૂ.ભાનુબાઈ ,પૂ. શાંતાબાઈ મ.સ.આદિ ઠાણા.. ” જય જિનેન્દ્ર “, જન કલ્યાણ હોલ પાસે, પૂ.વિજયાબાઈ મ.સ.આદિ ઠાણા.. સદર સંઘ,  પૂ.સાધનાબાઈ – સંગીતાબાઈ મ.સ. રાજગીરી ઉપાશ્રય, પૂ.દીક્ષિતાબાઈ મ.સ. સદર સંઘ,  પૂ.વનિતાબાઈ મ.સ.આદિ ઠાણા.. જૈન ચાલ સંઘ,  પૂ.સુમતિબાઈ મ.સ.આદિ ઠાણા.. શાલીભદ્ર સરદાર નગર સંઘ, પૂ.કિરણબાઈ મ.સ.આદિ ઠાણા.. શેઠ ઉપાશ્રય, પૂ.વિનોદીનીબાઈ મ.સ.આદિ ઠાણા.. હેતલ એપાર્ટમેન્ટ, જાગનાથ પ્લોટ, પૂ.હસ્મિતાબાઈ મ.સ.આદિ ઠાણા.. સદર સંઘ, પૂ.કલ્પનાબાઈ મ.સ.આદિ ઠાણા.. વિરાણી પૌષધ શાળા, મોટા સંઘ, પૂ.નંદા ,પૂ.સુનંદાબાઈ મ.સ.આદિ ઠાણા.. મનહર પ્લોટ સંઘ, પૂ.રૂપાબાઈ,પૂ. ડો.પન્નાબાઈ મ.સ.આદિ ઠાણા.. રોયલ પાર્ક સંઘ, પૂ.કુસુમબાઈ મ.સ.આદિ ઠાણા..ઋષભાનન ગુરુકુળ, નાગેશ્વર, પૂ.અર્પિતાજી મ.સ.આદિ ઠાણા.. શીતલનાથ સંઘ, મીલપરા – 7, પૂ.મૈત્રીજી મ.સ.આદિ ઠાણા.. ઋષભદેવ સંઘ, પૂ.સાધનાબાઈ મ.સ.આદિ ઠાણા.. (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) ગીત ગૂર્જરી સંઘ, પૂ.હર્ષાબાઈ મ.સ.આદિ ઠાણા.. (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) ભકિત નગર સંઘ,  પૂ.જયશ્રીબાઈ મ.સ.આદિ ઠાણા.. (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) સંઘાણી ઉપાશ્રય, 13 પ્રહલાદ પ્લોટ, પૂ.ઉર્મિલાબાઈ મ.સ.આદિ ઠાણા.. (ગોંડલ સંઘાણી સંપ્રદાય ) વખારીઆ ઉપાશ્રય, પૂ.પરમેશ્ર્વરી કુમારીજી મ.સ.આદિ ઠાણા.. (અજરામર સંપ્રદાય ) પૂ.સરલાબાઈ – ઈન્દુબાઈ મ.સ. (કંકુ વિહારધામ – રાજકોટ આરોગ્યને કારણે ) અજરામર સંઘ,  પૂ.અક્ષિતાબાઈ ,પૂ. અંકિતાબાઈ મ.સ. ( લીંબડી ગોપાલ સંપ્રદાય ) નવકાર મંડળ, અંબિકા પાર્ક ખાતે આરાધના કરાવશે. ધર્મ સ્થાનકોમાં અવનવા ધર્મ પ્રેરિત કાર્યક્રમાની વણઝાર નવ દિવસ આયંબિલ ભવનો તપસ્વી આરધકોથી ગુંજી ઉઠશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.