aw stephen hawking earth space
આ સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે જેની ઓળખ થાય છે તેવા સ્ટીફન હોકિંગનું બુધવારે 76 વર્ષની ઉંમરે નિધન થયું. જાણવા મળ્યું છે કે સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બિમાર હતા. તેમનો જન્મ ઇગ્લેન્ડના આઠ જાન્યુઆરી 1942માં ઓક્સફોર્ડમાં થયો હતો.. નોબર પુરસ્કારથી સન્માનિત હોકિંગની ગણતરી દુનિયાના મોટા અને મહાન ભૌતિક વૈજ્ઞાનિકોમાં થાય છે. હોકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમ છે તેમણે પણ તેમના પિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમની પાસે 12 માનદ ડીગ્રીઓ છે. અને હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમને સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

stephen hawking

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરી તેની થિયરીને જ પલટી સ્ટીફન હૉકિંગ સાયંન્સની દુનિયામાં સેલિબ્રિટી બની ગયાં હતાં. આશ્વર્યજનક બાબત એ છે કે સ્ટીફન હૉકિંગનું માત્ર મગજ જ કાર્યરત હતુ. તેમના શરીરનું એક પણ અંગ કામ કરતું ન હતું.

screen shot 2017 11 07 at 9 26 47 amસ્ટીફન હૉકિંગે ‘ધ ગ્રેંડ ડિઝાઈનર’, ‘યૂનિવર્સ ઈન નટશેલ’, ‘માઈ બ્રીફ હિસ્ટ્રી’, ‘ધ થ્યોરી ઓફ એવરીથિંગ’ જેવા અનેક મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યાં હતાં.

efe

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.