જર્મની, યુકે, ઇટાલી તેમજ અન્ય દેશોના DES કરતાં વધુ ઉૅચી કિંમતો ચુકવતા ભારતીય દર્દીઓ
મલ્ટિનેશનલ સ્ટેન્ટ કંપનીઓ દ્વારા દાવદ કરવામાં આવ્યો છે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરીટી દ્વારા નિર્ધારિત કરાયેલ કિંમત કરતા તેમના દ્વારા ઓછા ભાવે સ્ટેન્ટ વેંચાતા થઇ રહ્યા છે. જેમાં ધનિક દેશો જેવા કે જર્મની, યુ.કે, ઇટાલી અને અન્ય યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.
આ અંગે આ તમામ દેશોની કિંમતો જોતા જણાય છે કે દેશના લોકો પાસે મનફાવે તેવા ભાવો વસુલવા પાછળ પ્રાઇસ કંન્ટ્રોલ અથવા કાયદાનો અભાવ જોવા મળે છે.
કિંમત નિર્ધારણ કરતા પહેલા દેશના દર્દીઓ દ્વારા સૌથી ઉંચી ચુકવણી સ્ટેન્ટ માટે થઇ રહી હોવાનું વિશ્ર્વસ્તરે જોવા મળી રહ્યું છે. અને આ કિંમત યુ.એસ. કરતાં પણ વધારે હોવાનું કંપનીઓ જણાવી રહી છે. યુ.એસ. ખાતે ડ્રગ ઇલ્યુટીંગ સ્ટેન્ડ ( DES) ની કિંૅમતોની રેન્જ ‚ા ૬૨,૦૦૦ થી ‚ા ૭૮,૦૦૦ નિર્ધારીત થયા છે. જયારે ભારતમાં હોસ્પિટલોમાં આ ભાવો કરતાં બમણી વસુલી કરવામાં આવી રહી છે. જેની કિંમતની રેન્જ ‚ા ૬૫,૦૦૦ થી ૧.૭ લાખ છે. જે અંતર્ગત બાયોએબ્સરોબબલ સ્ટેન્ટનો સમાવેશ તેની સેફટી તેમજ ઇફેકટના આધારે યુ.એસ. દ્વારા ૧૦૦ થી ૨૦૦ ડોલર (‚ા ૬,૫૦૦ થી ૧૩,૦૦૦) જે સૌથી ઉંચી વસુલાય હોવાનું ડ્રગ ઇલ્યુટીંગ સ્લેન્ટની રેન્જ હેઠળ આવે છે. જયારે ભારતીય દર્દીઓ ૨૯૦૦ ડોલર એટલે કે ૧.૯ લાખ ચુકવે છે. પ્રાઇસ ક્ધટ્રોલ બાદ કોઇપણ સ્ટેન્ટ માટે ભારતીયો ‚ા ૩૧,૦૦૦ વધુ ચુકવતા હોવાનું જણાય છે. જેના કરતાં યુ.એસ., યુ.કે. તેમજ યુરોપના અન્ય દેશોમાં આ કિંમતો ઓછી હોવાનું બહાર આવ્યું છે.