12 સામાન્ય પ્રવાહનું 25મી મેએ પરિણામ
ગુજરાત બોર્ડે વર્ષ 2018માં લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામની તારીખો જાહેર કરી દીધી છે. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ 10 મેના રોજ જાહેર કરવામાં આવશે. તેની સાથે સાથે ગુજસેટની પરીક્ષાનું પરિણામ પણ 10 મેના રોજ જાહેર થશે.
આ પરિણામો સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જ્યારે માર્કશીટનું વિતરણ બપોરના 11થી સાંજના 4 વાગ્યા સુધી કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com