ખુશ રહો… મસ્ત રહો
આજની પવર્તમાન જીંદગીમાં,મોંઘવારી યુગમાં બેટંક રોટલાને પરિવારનું લાલન પાલન જ મહત્વની જવાબદારી હોય છે.કામનો બોજ તાણ કે ટ્રેસને કારણે માનસિક બિમારીઓ વધવા લાગી છે.ખુશ રહેવાથી જ મોટા ભાગની સમસ્યા દુર થઈ જાય છે, તેમ સાયકોલોજી કહે છે. હકારાત્મક વલણ માનવીને ઘણી બિમારીથી બચાવે છે નેગેટિવ વિચારો રોગને આમંત્રણ આપે છે.કોઈ પાસે અઢળક સંપતિ હોવા છતા એ દુખી છે, સુઈ શકતો નથી જયારે સાવ કંગાળ માનવી ગમે તેમ જીવન પસાર કરીને આનંદથી રહેતો અને પુરતી ઊંઘ માણતો જોવા મળે છે.દુનિયાભરમાં વિજ્ઞાનિકોએ સંશોધનો કર્યા કે ખુશ રહોને મસ્ત રહો. પોઝિટિવ એ પ્રોચ જ તમને વધુ બળ આપે છે.એજ તમારી સાચી તાકાત છે.
મેથ્યુરિકર્ડ દુનિયાનો સૌથી ખુશ વ્યકિત છે તેને પોતે કરેલા પોતાના પરનાં સંશોધમાં ઘણી મહત્વની વાત કરે છે.તે કહે છે કે તમે નર્વસનેશ અનુભવો તો પણ હસો,તમા મોઢુ ખુબશે તો મગજ આનંદની નસો સક્રિય થશે ચોકલેટ અને અખરોટમાં પોલીફિનોલ્સ હોય છે જે તમારી હેપ્પીનેસના ભાગને સક્રિય કરે છે.બીજાની મદદ-દાન થી ખુશીમળે છે. પોતાના વિશે વિચારશોતો દુ:ખજ મળશે. દરકલાકે થોડી સેક્ધડ હાથ ઉંચા કરીને તમારી બોડીને ખિંચાવ અનુભવો તેથી માસપેશી ઢીલી પડે ને શરીરમાંથી સ્ત્રાવ ઝરવા લાગશે. ઘર ત્યાવર્કિગ પાસેમાં મનગમતાં લોકોની તસ્વીર લગાવો તણાવ આવે તો તો તે તસ્વીરને થોડીવાર જોયા રાખો.દરરોજ ૫ થી ૧૦ મીનીટ પોઝીટીવ ન્યુઝ જોવા-વાંચવા તેને મિત્રોમા શેર કરવાથી તમા આનંદતાનું સ્તર અડધાથી વધારે વધતું જોવા મળશે. આમ દિવસ આનંદમાં પ્રસાર થાય છે. આજે દુનિયાભરમાં પોઝિટિવ ન્યુઝ સૌથી વધુ શેર થાય છે.
જીવનમાં હકારાત્મક અભિગમ રાખવાથી તમારી કામની ક્ષમતા ૭૦ ટકા થી વધુ જોવા મળે છે. જયારે તમારામાં રોગો સામે લડવાની રોગપ્રતિકારક શકિત ૫૦ ટકા થી વધારે જોવા મળે છે. અમુક અપવાદ કિસ્સામાં અને કારણે કેન્સર જેવી બિમારી પણ મટીગયેલ છે. સમગ્ર વિશ્ર્વમાં હેપ્પીનેશ થેરાવી ખુબજ સફળ થઈ છે. એક સંશોધન પ્રમાણે ૧૬ થી ૧૮ વર્ષની વયે સૌથી ખુશ હોય છે. જયારે ૫૦ વર્ષે ખુશીનું પ્રમાણસૌથી ઓછુ જોવા મળે છે.
જીવન કૌશલ્યોમા સમસ્યા ઉકેલવાની ક્ષમતાને કારણે નાની ઉંમરમાં ખાસ કરીને બાળકોમા સકારાત્મકતા હોવાથી તેનું મગજ પાવરફુલ હોય છે. તેથી જ તે ગણિતની સમજ કોયડાઓ ઝડપથી ઉકેલી શકે છે. સકારાત્મક કે હકારાત્મક અભિગમ વાળા લોકોને નૃત્વની ક્ષમતા વાળા મારા લીડર બને છે. ખાવા લોકોની સફળ થવાના ચાન્સ ૬૦ ટકા વધી જાય છે. આવા લોકો ખુશનુમા રહેતા હોવાથી પરસ્પરના સંબંધો બહુજ મારી રીતે નિભાવી જાણે છે. ખાવા લોકોને હ્વદય રોગ-ડાયાબિટીસ, હાર્ટએટક જેવા થવાની શકયતા મહજઅંશે હોય છે. તેનું આયુષ્ય પણ સળ.આઠ વર્ષ વધી થાય છે.દરરોજ ૨૦ મિનિટ ચાલવાથી ખુશી મળે છે. બેઠા રહો નહી…..ચાલો…..તમારા મગજમાં આતરસ્ત્રાવો ઝરવા લાગશેને તમને ખુશી મળશે. બીજાને મદદ કરીને જેખુશી મળે છે, તે આપણા જીવનની સૌથી મોટી ખુશી છે.