ગુજ2ાતના 62 માં સ્થાપના દિને 2ાજકોટ જિલ્લાના ગ્રામજનોને શુભેચ્છા પાઠવતા ભૂપતભાઈ બોદ2
2ાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદ2 એ 2ાજકોટ જિલ્લાના ગ્રામજનોને આવતીકાલે 62 માં ગુજ2ાત 2ાજય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા
જણાવ્યું હતું કે 1 લી મે, 1960ના દિવસે મહા2ાષ્ટ્ર અને ગુજ2ાત નું વિભાજન થયુ હતું અને 61 વર્ષ પૂર્ણ ક2ી 62 માં વર્ષમાં પ્રવેશેલુ ગુજ2ાત આજે સર્વક્ષ્ોત્રે વિકાસની હ2ણફાળ ભ2ી 2હયુ છે ત્યા2ે ગુજ2ાતે આજે 2ાજકા2ણ ઉપ2ાંત સાંસ્કૃતીક, સામાફક અને આર્થિક ક્ષ્ોત્રે પણ મહત્વની ભુમિકા ભજવી
છે. ન2સિંહ મહેતાની આ ભુમિ પ2 આધ્યાત્મિક્તાનો ઘણો પ્રભાવ 2હયો છે. તેણે ભા2તીય સંસ્કૃતીના માનવતાવાદનો પણ પ્રસા2 ર્ક્યો હતો. ગુજ2ાતની ઉદા2તા એ ભા2તીય સંસ્કૃતીનુ મુખ્ય લક્ષ્ાણ છે. ભા2તીય સંસ્કૃતીનુ મુખ્ય લક્ષ્ાણ છે. પ્રાચીનકાળથી ગુજ2ાતમા તમામ સંપ્રદાયો અને સમુદાયોના લોકો ભાઈચા2ાથી આગળ વધતા 2હયા છે.
ત્યા2ે ગુજ2ાતની ધ2ાનું ગૌ2વ એવા 2વીશંક2 મહા2ાજ જે ભા2તીય સ્વાતંત્ર સેનાની અને સમાજ સુધા2ક હતા, 1920 અને 1930ના દશકમાં તેમણે ન2હ2ી પ2ીખ અને મોહનલાલ પંડયા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજ2ાતમાં ભા2તના સ્વાતંત્રય સંગ્રામનું આયોજન ર્ક્યુ હતું. તેમજ દેશને આઝાદી અપાવના2ા 2ાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજ2ાતના પો2બંદ2ના વતની હતા, આઝાદી પછી દેશી 2જવાડાઓનો ગુજ2ાતમાં વિલય ક2ાવવામાં મહત્વની ભૂમિકા ભજવના2ા દેશના પ્રથમ ગૃહમંત્રી સ2દા2 વલ્લભભાઈ પટેલ પણ ગુજ2ાતના હતા.
ગુજ2ાતના પનોતા પુત્ર અને હાલ દેશના વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદી પણ વડાપ્રધાન બનતા પહેલા પણ તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજ2ાતના મુખ્યમંત્રી 2હી ચૂક્યા છે. અને વિશ્ર્વભ2માં ગુજ2ાતને ગૌ2વ અપાવ્યુ છે, અને હાલ દેશના વડાપ્રધાન ત2ીકે સમગ્ર વિશ્ર્વમાં મા ભા2તી ને પ2મ વૈભવના ઉચ્ચ શીખ2ે બી2ાજમાન ક2વાની દિશા ત2ફ આગળ વધી 2હયા છે અને પ્રત્યેક ગુજ2ાતીઓને ગર્વ થાય તેવું કામ ક2ી 2હયા છે. અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજ2ાતના હોવાથી ત્યા2ે ગુજ2ાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આ2. પાટીલફ તેમજ હાલના ગુજ2ાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજ2ાતના વિકાસને આગળ ધપાવી 2હયા છે અને ગુજ2ાતના ખુણે-ખુણે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી વિકાસ થાય અને છેવાડાના માનવીને ભાજપ સ2કા2ની જનકલ્યાણકા2ી યોજનાઓનો લાભ મળે તે માટે સતત કાર્ય2ત છે.