મેડિકલ ટુરીઝમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રયાસો: યુવાનોને રોજગારી મળી રહે તે માટે સ્ટાર્ટઅપનો વ્યાપ વધારવા કવાયત
સરકાર દ્વારા શ‚ કરવામાં આવેલી સ્ટાર્ટઅપ યોજનાનો લાભ વધુને વધુ યુવાનોને મળે તે માટે કવાયત શ‚ કરવામાં આવી છે. દેશમાં નવા ઉદ્યોગો શ‚ ાય અને યુવાનો રોજગારી મેળવતા ાય તે માટે સ્ટાર્ટઅપ યોજના શ‚ કરવામાં આવી હતી. જેના વ્યાપમાં સરકારે વધારો કરવાનો નિર્ણય કરતા નવાંતુકોને સ્ટાર્ટઅપ દ્વારા વધુ તકો મળી રહેશે.
સરકારની આ યોજનાી રોજગારીની તકો ઉભી શે. આ ઉપરાંત દેશના ર્આકિ વિકાસને પણ મહત્વનો ફાયદો મળી રહેવાનો છે ત્યારે સ્ટાર્ટઅપ યોજનામાં વધુને વધુ ક્ષેત્રનો સમાવેશ ાય તે માટે સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે. જેી દેશની મોટાભાગની કંપની અને ઉદ્યોગોનો આ યોજનામાં સમાવેશ ઈ શકશે જેનો ફાયદો મેળવી યુવાનો રોજગાર મેળવશે અને નવા ઉદ્યોગ-ધંધાઓ પણ શ‚ શે.
આ માટે સરકારે નવાંતુકોને કરમાં રાહત આપવાનો પણ નિર્ણય કર્યો છે જેી શ‚આતી સમયમાં યુવાનો ઉપર ભારણ ન રહે અને રોજગારીને વેગ મળે. આ સો સ્ટાર્ટઅપમાં મેડિકલ ટુરીઝમનો પણ સમાવેશ કરવાની વિચારણા ઈ રહી છે. દેશમાં મોટા પ્રમાણમાં વિદેશીઓ આરોગ્યની સેવાઓ માટે આવતા હોય છે. તેઓને તમામ સુવિધા મળી રહે અને આ સુવિધાઓ આપવાની સો યુવાનોને રોજગારી પણ મળે તે માટે મેડિકલ ટુરીઝમ બાબતે સરકાર વધુ ગંભીરતા દાખવી રહી છે.
પાડોશી દેશોમાંી ઘણા પરિવારો સારવાર માટે ભારત આવતા હોય છે જયાં તેઓને પ્લેનની ટીકીટના બુકિંગ, રહેવા માટેની સસ્તી અને સરળ સુવિધાઓ, વધુમાં ભાષા બાબતે પડતી સમસ્યાઓ વગેરેને દુર કરવા માટે સુવિધા મળી રહે તે માટે સરકાર વધુ નિર્ણય કરે તેવી સંભાવના છે. જેી દેશમાં મેડિકલ ટુરીઝમનો વ્યાપ વધે અને તેના દ્વારા રોજગારીની નવી તકો પણ ઉભી ાય. આવી જ રીતે સ્ટાર્ટઅપમાં નવા-નવા ક્ષેત્રોનો સમાવેશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત શ‚ કરવામાં આવી છે અને યુવાનો રોજગારી મેળવતા ાય તે માટેના તમામ પ્રયાસો હામાં લેવામાં આવ્યા છે.