શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્દઘાટન: રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુબેન શર્મા, ઉચ્ચશિક્ષણના ડાયરેકટર એમ નાગરાજન, કૃલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી તથા સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં “સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરનું ઉદઘાટન આવતીકાલ તા. ૧૪ ઓકટોબર, ૨૦૨૦ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ગુજરાત રાજયના શિક્ષણમંત્રીભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના વરદહસ્તે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી(રાજયકક્ષા) વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુબેન શર્મા, ઉચ્ચશિક્ષણના ડાયરેક્ટરએમ. નાગરાજન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિડો. નીતિનભાઈ પેાણી, ઉપકુલપતિડો. વિજયભાઈ દેશાણી તા સિન્ડિકેટ સભ્યડો. મેહુલભાઈ રુપાણી ઉપસ્તિ રહી સૌને માર્ગદર્શન આપશે.

આ સેન્ટર કી વિર્દ્યાીઓમાં રહેલી સ્કીલ બહાર આવશે અને સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટરી વિર્દ્યાીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળશે. આ “સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન સેન્ટર ના કોઓર્ડીનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના અધ્યક્ષડો. મિહિરભાઈ રાવલ કાર્ય કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.