તાજેતરમાં સરકાર દ્વારા નવા પાસપોર્ટ કેન્દ્ર ફાળવવામાં આવીયા હતા. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાને પણ તે સમયે પાસપોર્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવા મા અઅવિયુ હતું.
ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લામાં આજ થી આ પાસપોર્ટ કેન્દ્રનો પ્રારંભ કરવામા આવશે. સુરેન્દ્રનગર જીલ્લાના લોકોને પાસપોર્ટ મેળવવા માટે હવે અમદાવાદ કે રાજકોટ ના ધક્કા નહીં ખાવા પડે. હવે નવું પાસપોર્ટ કેન્દ્ર સુરેન્દ્રનગરને સરકાર દ્વારા ફાળવતા હવે થી વિદેશ જવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ ઓફિસમાં સરળતાથી પાસપોર્ટ સુરેન્દ્રનગર ની જનતા મેળવી શક્સે.
ત્યારે આ પાસપોર્ટ કેન્દ્ર નો સુરેન્દ્રનગર મા પ્રારંભ આજ થી પોસ્ટ ઓફિસ ખાતે કરવા મા આવશે અને કોઈ પણ નાનમ નાનો માણસ પોતે પાસપોર્ટ હવે સુરેન્દ્રનગર જીલ્લા માંથી મેળવી સકસે. ત્યારે આજ થી સરું થતી પાસપોર્ટ સેવા કેન્દ્ર નો લાભ સુરેન્દ્રનગર જીલ્લા ની જનતા મેળવી શકશે.