૨૫મી સુધી ચાલનારા મેલામાં પરંપરાગત, આધુનિક ગોલ્ડ અને ડાયમંડ જવેલરીનું અદભૂત કલેકશન જોવા મળશે: નવરાત્રીથી દિવાળી સુધી ફેબ્યુલસ ફેસ્ટીવલ ઓફર: વિલંદી અને પોલકી, કલાસિક, રિયલ ડાયમંડ, હેરીટેજ તથા ટેમ્પલ જવેલરી માનુનીઓના મન મોહશે

નવરાત્રિના ઉત્સવમય દિવસોમાં શિલ્પા લાઇફસ્ટાઇલ દ્વારા તેના પેલેસ રોડ શો-રૂમ પર અદ્વિતિય ડિઝાઇન્સ સોના ઝગમગતા સેટ્સ અને બેંગલ્સનો શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલા ૨૧ મી સપ્ટેમ્બર ી ૨૫ મી સપ્ટેમ્બર સુધી યોજાયેલ છે, જેમાં પરંપરાગત અને આધુનિક, ઝગમગતા ગોલ્ડ અને ડાયમંડ જવેલરીનું સુંદર કલેકશન રજુ કરવામાં આવી રહયુ છે. માત્ર આપના માટે સર્જાયેલ સેટ્સ અને બેંગલ્સ મેળવવા માટે, શિલ્પા લાઇફસ્ટાઇલનો વાર્ષિક જવેલરી ફેસ્ટીવલ શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલા દરેક પ્રસંગ અને માહોલમાં શોભી ઉઠે તેવી અસાધારણ ડિઝાઇન્સ સોનું સેટ્સ અને બેંગલ્સના ઉત્કૃષ્ઠ કલેકશન છે જેનો દરેક પીસ ટાઇમલેસ છે. આ સુંદર અને ઉમદા જવેલરી નવરાત્રિી શરૂ તાં ઉત્સવો Showroom photoદરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. શિલ્પા લાઇફસ્ટાઇલની ખાસ જવેલરી રેનજમાં સમાવિષ્ટ ઉત્કૃષ્ઠ ડિઝાઇન્સ સોની વિલંદી અને પોલકી સેટ્સ, ક્લાસિક વેડીંગ સેટ્સ, રિયલ ડાયમંડ, હેરીટેજ અને ટેમ્પલ જવેલરીનું ભવ્ય કલેકશન શિલ્પા લાઇફસ્ટાઇલના પેલેસ રોડ શો-રૂમ પર એકીસો ઉપલબ્ધ છે. તદ્ઉપરાંત શિલ્પા લાઇફસ્ટાઇલ નવરાત્રિી દિવાળી સુધી ડાયમંડ અને ગોલ્ડ જવેલરીના મેકીંગ ચાર્જીસ પર ફેબલ્યુલસ ફેસ્ટીવલ ઓફર (ડાયમંડ જવેલરી વીવીએસ-ઈએફ પ્રતિ કેરેટ રૂ.૬૫૦૦૦) પ્રસ્તુત કરી રહ્યું છે. જે તેમના પેલેસ રોડ તા અક્ષરમાર્ગ પરના બનને શો-રૂમ્સ પર ઉપલબ્ધ રહેશે. જેમાં ગોલ્ડ જવેલરીના મેકીંગ ચાજીસ પર પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૫૦૦ ી રૂ.૧૫૦૦ નું ડિસ્કાઉન્ટ સ્કેચ એન્ડ વીન કુપન પર મેળવી શકાશે જ્યારે ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જીસ પર પ૦% નું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિઝાઇનમાં વિશિષ્ટ અને અપીલમાં મનમોહક જવેલરીનું સર્જક શિલ્પા લાઇફસ્ટાઇલ પરંપરાગત અને આધુનિક શૈલીનો સમન્વય કરીને ક્ધટેમ્પરરી જવેલરીને આકાર આપે છે. પૂર્વનો વારસો અને પશ્ચિમની નવીનતામાંી પ્રેરણા લઇને શિલ્પા લાઇફસ્ટાઇલ ઉચ્ચ ગુણવત્તાસભર કારીગરી અને ઉત્તમ ડાયમંડ તા જેમ્સસ્ટોન્સને જોડીને ગ્રાહકોને અદ્વિતીય પસંદગી પુરી પાડે છે. ટ્રેન્ડી છતા ટાઇમલેસ શિલ્પા લાઇફસ્ટાઇલની જવેલરી કલેકશનના ઝગમગતા ડાયમંડ્યસ, ગોલ્ડ અને જેમ્સસ્ટોન્સ સો જોડાઇને જાણે કે જીવનની કવિતાને ગતિશીલતામાં પરિવર્તિત કરે છે. જવલંત અને ભવ્ય, રહસ્યમય અને પ્રભાવી ગોલ્ડ, ડાયમંડ, સેફાયર, રૂબી અને એમેરાલ્ડ જવેલરીનું આ વિશિષ્ટ ક્રિએશન નારીત્વની ભાવનાઓનું ઉચ્ચત્તમ પ્રતિબિંબ છે. શાહી સેટ્સ એન્ડ બેંગલ્સ મેલાના ડિઝાઇનર સેટ્સ અને બેંગલ્સ જસ્ટ મેઇડ ફોર યુ વિલંદી અને પોલકી જવેલરી સેટ્સ : મોગલ યુગી રાજસન અને ગુજરાતમાં જે કલાની સદીઓી પરંપરા રહી છે તે હવે આપના દ્વારે દસ્તક દઇ રહી છે. ટાઇમલેસ પોલકી જવેલરી અને વિલંદી સેટ્સ ભવ્યતાની વિશિષ્ટ નિશાનીઓ છે, જે શાહી અને જાજરમાન પ્રસંગોએ દીપી ઉઠે છે. અનકટ ડાયમંડસની મોહકતા સો આપના જવેલરી કલેકશનમાં એક કલાસિક જવેલરીનો ઉમેરો કરો. કલાસિક વેડીંગ જવેલરી અદભૂત બ્રાઇડલ સેટ્સ અને વેડીંગ જવેલરીની વિશાળ શ્રેણી આપના દિવ્ય શમણાને શાનદાર ડિઝાઇનો વડે સાકાર કરવા તૈયાર છે. અમારી લેટેસ્ટ બ્રાઇડલ જવેલરી એ બાબતનું એક વધુ ઉદારહણ છે કે શા માટે ભારતીય બ્રાઇડલ સેટ્સ હજુ પણ કલાસિક ગણાય છે અને સેોી આકર્ષક પરંપરાગત જવેલરીનું નઝરણું છે. આપના સુંદર ચહેરાને અમારા બ્રાઇડલ સેટ્સ સો અદ્ભૂત અને વધુ સોહામણો બનાવી આગવો ગ્રેસ આપો. રિયલ ડાયમંડ જવેલરી : અમારી રિયલ ડાયમંડ્યસ સોની શ્રેષ્ઠ ડિઝાઇનોવાળી જવેલરી દ્વારા અદ્ભૂત શાનનો અનુભવ કરો. ભવ્ય અદ્વિતીય જવેલરી સેટ્સમાં ઝીણવટભરેલી કારીગરીયુક્ત રિયલ અનકટ ડાયમંડના લાવણયને પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરો. આ અદ્ભૂત ડાયમંડ જવેલરી ફેન્સી શેપ્સની વિશાળ શ્રેણી પ્રદર્શિત કરે છે. અમારા વીવીએસ કલેરીટી, ઇએફ કલર્સ યુક્ત અને આઇજીઆઈસટીફાઇડ ડાયમંડ્યસ નાજુક મૂડસને ખૂબીપૂર્વક પ્રતિબિંબિત કરી આપના વ્યકિતત્વને નવીનતાનો સ્પર્શ આપે છે.

હેરીટેજ જવેલરી : ભારતના શાહી યુગની રોમાંચકતાને માણો. પ્રસ્તુત છે ઇન્ડીયન રોયલ દરબારની પ્રાચીન આકર્ષકતા સો ચોક્કસાઇપૂર્વકની સુંદર હસ્તકલા સોનું ઓેન્ટીક ટ્રેડીશનલ કલેકશન. જેમાં દરેક પીસ ઝીણવટભરી ડિઝાઇનની ટાઇમલેસ કહાણી છે. આ કલેકશનમાં છે, સુંદર ડિઝાઇન, વૈભવ અને શાલીનતા, જે તેની બ્રાન્ડનો અતૂટ હિસ્સો છે.

ટેમ્પલ જવેલરી : સદીઓની પ્રાચીન શૈલી અને કારીગરી તા ચીવટપૂર્વક બનાવાયેલી અમારી અદ્વિતીય ડિઝાઇનો સભર પ્લેયોર ગોલ્ડ ઓેન્ટીક ટેમ્પલ જવેલરી દ્વારા દિવ્યતાનો અનુભવ કરો. મંદિર સપત્ય અને કલાી પ્રેરાયેલ આ ઉત્કૃષ્ટ જવેલરી સેટ્સ ટાઇમલેસ સેૌંદર્યનું પ્રતિક અને ભવ્યતા સો દિવ્યતાનો ઉત્સવ છે.

વિવિધ ખાસિયતો ધરાવતા સુંદર, આકર્ષક અને ભવ્ય સેટ્સ અને બેંગલ્સનું કલેકશન નિહાળી આપની પસંદગીને અનુરૂપ જવેલરીની ખરીદી દ્વારા જાજરમાન વ્યકિતત્વ પ્રાપ્ત કરવાની આ છે ફરી એક સુવર્ણ તક, જેનો મહત્તમ લાભ મેળવવા અવશય પધારો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.