રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીએશનનાં નેજા હેઠળ આજથી શહેરનાં કોઠારીયા રોડ સ્વિમીંગપુલ ખાતે સબ જુનિયર અને જુનિયર સ્વિમીંગ ચેમ્પીયનશીપ-૨૦૧૯નો આરંભ થયો છે. રાષ્ટ્રીય કક્ષાની ૩૬મી ગ્લેન્ડમાર્ક સબ જુનિયર અને ૪૬મી ગ્લેન્ડમાર્ક જુનિયર સ્વિમીંગ ચેમ્પીયનશીપ આગામી ૩૦મી જુન સુધી ચાલશે. જેમાંથી ફીના વર્લ્ડ ચેમ્પીયનશીપ-૨૦૧૯ માટે ભારતીય ટીમનું સિલેકશન કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી ૧૫૦૦થી ૧૭૦૦ ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટ ખાતે પહોંચી ગયા છે. તરવૈયાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો પણ આજે સવારે સ્વિમીંગપુલ ખાતે ઉમટયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
- ઉતરાયણ પર્વ નિમિત્તે ત્રણ “સ” યાદ રાખો… સમજદારી, સદભાવ અને સાવચેતી
- પિઝા સ્વાસ્થ્ય માટે ખતરનાક..!
- રાજકોટ : રેલવે તંત્રની લોકોને ટ્રેકની ઉપર આવેલ હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયરથી સાવચેત રહેવાની અપીલ
- Tech Knowledge : શું તમારું Wi-Fi રાઉટર આખી રાત ચાલુ રહે છે???
- રાજકોટનું આકાશ રંગાયું પતંગોના રંગે
- ગાંધીધામ: હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની નિઃશુલ્ક આઠ દિવસીય વીડિયો શિબિરનું કરાયું આયોજન
- નલિયા: અયોધ્યા ખાતે રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા બજાર ચોક ખાતે કરાઈ ઉજવણી