રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભની અંડર-૧૭ ભાઈઓ માટેની રાજયકક્ષાની હોકી સ્પર્ધાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૪ ટીમો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા, ડાંગ, તાપી, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાની ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. દરરોજ ૧૪ મેચો રમાઈ રહ્યા છે. ખેલ મહાકુંભના નોડેલ ઓફિસર વિશાલ શાહે જણાવ્યું કે બાળકોમાં ખેલ માટેની જાગૃતતા આવે અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે આ આયોજન કરાયું છે.
Trending
- જામનગર: રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની કામગીરીનો આજથી પ્રારંભ
- ટેકનોલોજીના માધ્યમ થકી બાળકોની કૌશલ્ય ક્ષમતા વધારવા પર ભાર મૂકતા વિદેશમંત્રી
- જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે : રાજ્યપાલ
- જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ
- જૂનાગઢમાં કેસર કેરીનું આગમન: એક દિવસમાં 4000 બોક્સની આવક
- ટેકનોલોજીના સ્પર્શથી પાક લહેરાયો: સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં ગુજરાતનો દબદબો !!
- કારખાનામાં બનેલા દાંત “કામ” કરી જશે !!!
- લખનઉને હરાવી સતત હારમાંથી બહાર નીકળતું ચેન્નાઇ