રૂપાણી સરકારના ‘જન જનને અન્ન’ના સુત્રો સાથે અન્નપુર્ણા યોજના કરવાની જાહેરાત કરી હતી. તેના પ્રથમ તબક્કામાં રાજકોટ નો સમાવેશ થતો જોવા મળે છે.શહેરના મવડી રોડ પર શ્રમિક અન્નપુર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ યોજનામાં માત્ર ૧૦ રૂપિયામાં ગુજરાતી ફૂલ થાળી આપવામાં આવે છે.
વાતકરીએતો આ યોજનામાં સરકારને ગુજરાતી ફુલ થાળી રૂપિયા ૩૦માં પડેછે.તેમાં સરકાર ૨૦ રૂપિયા નાખીને લાભાર્થીએ માત્ર ૧૦ રૂપિયા ચૂકવવાના રહેશે.
આ યોજનાથી કુપોષણનો દર પણ ઘટતો જશે.અને સામાન્યમાં સામાન્યલોકો સુધી શુદ્ધ,શાત્વિક અને સસ્તું ભોજન પહોચશે.