આજથી રાજયમાં ગુણોત્સવનો આઠમો તબ્બકો શરૂ થયો છે. રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પંચમહાલ જીલ્લાનાં ગોવિંદી ગામથી ગુણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓનાં વાંચન, લેખન સહિતની બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. રાજયમાં આજથી બે દિવસ માટે શરૂ થયેલા ગુણોત્સવનાં ૮માં તબ્બકામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે વડોદરાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજયની ૩૨૭૮૦ પ્રાથમિક શાળાઓમાં ૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૬૩ ગ્રાંટેડ તથા ૮૦૪ આશ્રમ શાળાઓને ગુણોત્સવમાં આવરી લેવામાં આવી છે.
Trending
- માંડવી: ગોધરાની યુવતીના હ*ત્યારાઓને સખતમાં સખત સજા આપવા માંગ
- પ્રેમ, એકતા અને એકતાની ઉજવણી એટલે વૈશ્વિક કુટુંબ દિવસ
- રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું
- ગુજરાત : 26 IAS અધિકારીઓનું કરાયું પ્રમોશન,9 અધિકારીઓ સિનિયર તરીકે થયા પ્રમોટ
- 2025 ને સમૃદ્ધ બનાવવા આ છે 9 જડીબુટ્ટી!!!
- એક્સપ્રેસ વે પર ટ્રેલરનો દરવાજો તૂટવાને કારણે 40 વાહનોના ટાયર પંચર
- કચ્છ : નવા વર્ષની શરુઆતમાં 3.2ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ ભચાઉની નજીક
- રાજકોટ: દાણાપીઠમાં 70 વર્ષ જૂના ભાડુઆતી દુકાનોનો ગેરકાયદે કબ્જો લઇ લેતા વિધર્મીઓ