chintan gajjar
chintan gajjar

સિનર્જી ટેકનિકસ ના ચિંતન ગજ્જર એ જણાવ્યું હતું કે તેઓની કંપની પાસે ફૂડ પ્રોસેસિંગ મશીનરી, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ પેનલ, હાઇડ્રોલિક પ્રેસ, પેકેજીંગ મશીનરી, સ્પેશિયલ પર્પઝ મશીન, બનાવે છે. છેલ્લા ૬- વર્ષ થી કંપની કાર્યરત છે. માર્કેટ મા તેમનો અત્યારે દબદબો છે અને ૫૦% માર્કેટ કવર કરેલ પણ છે. અને ખાસ તો તેઓ ને ખાદ્ય ખોરાક મા ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો છે. તેઓ એ પોતાની કંપની વિશે વધુ જણાવતા કહ્યું હતું કે તેઓ જે પણ મશીનરીઓ બનાવે છે તેઓ ક્વોલિટી ઉપરાંત સારી સર્વિસ આપવામાં માને છે. અને અલગ અલગ મશીનરીનો ઉપયોગ જેમ કે રોટલી બનાવવા માટેનું મશીન મુખ્યત્વે હોસ્પિટલ, ટ્રસ્ટ,સ્કુલ,કોલેજીસ ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

 

 

rajendra patel
rajendra patel

આઇસ મેક રેફ્રીજેસન લિમિટેડ કંપની ના જોઇન્ટ મીનેજીંગ ડિરેક્ટર

રાજેન્દ્ર પટેલ એ જણાવ્યું હતું કે તેઓની કંપની કોમર્શિયલ રેફ્રજેસન અનેindrastriyal રેફ્રજેસન પ્રોડક્સન કરે છે. અને વધુ મા તેઓ એ કહ્યું હતુંકે તેઓના ચાર vartikal છે. જેમાં indrastriyal રેફ્રિજેસન, કોમર્શિયલ રેફરીજેસન, ટ્રાન્સપોર્ટ રેફરિજેસન નો સમાવેશ થઈ છે. સૌથી વધુ કંપની નું નેટવર્ક પેન ઇન્ડિયા મા છે. અને દિવસે દિવસે તે વધતું પણ જાઈ છે અને તેઓ એ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પેહલા તેઓએ ભારત રેફ્રીજેસં કંપની ચેનાઈ મા આવેલી છે તેને ટેક ઓવર કરી છે… અને ભવિષ્ય મા બીજા જે dry શહેરો છે ત્યાં પણ નેટવર્ક વધારવા ના પ્લાનિંગ પણ છે તેવું તેઓએ જણાવ્યું હતું. ખાસ કંપની after sale સર્વિસ સારી આપે છે અને તેને બેઇઝ માની ને ચાલે છે અને પ્રોડક્ટ્સ વહેંચે ત્યારેજ કિંમત સાથે જ સર્વિસ ની ખાતરી પણ આપે છે જે તેમનો પ્લસ પોઈન્ટ પણ છે. કંપની કોઈપણ પ્રોડક્ટ્સ ની ડીઝાઈન પણ પન ખુબજ ધ્યાન આપે છે

 

Chirantan mehta
Chirantan mehta

અમે છેલ્લા ૭ વર્ષથી આexhibitionમાં પાર્ટીસિપેટ કરીએ છીએ.અને અમને આ exhibition દ્વારા ખુબ સારો બેનીફીટ થાઈ છે લોકોનો પણ ખુબ સારો પ્રતિસાદ મળે છે.અમારી પાસે બોવબધી રેંજ છે.

તેલની ઘણી બધી પ્રોડક્ટ રાખી છે.અને સાથે સાથે વિમલ નમકીન અને વિમલ ડેરી પ્રોડક્ટ પણ અમે બનાવીએ છિએ. છેલ્લા ૧૩ વર્ષથી અમે પુરા ભારતમાં બિઝનેશ કરીએ છીએ.આ પ્રકારના exibitionથી અમને ઘણો ફાયદો થાય છે અને ખાસ કરીને ડીલર અને ડીસ્ટ્રીબ્યુટર સાથે સીધા કોંટેક્ટ કરી શકીએ છીયે અને આવા પ્રકારના exhibition થવા જોઈએ.

 

 Shailesh pipadiya
Shailesh pipadiya

 

ફૂડને પ્રોસેસ કરીને ડીસ્પ્લે સુધીના બધાજ equipmdents નું અમે  ઉત્પાદન કરીએ છીએ અને અમે ૧૫મી વખત આ exhibition માં ભાગ લઈએ છીએ.અને ખાસ આ વખતે  અલગજ લુક આપવામાં આવ્યો છે.અને લોકોનો પણ ખુબ સારો રિસ્પોન્સ છે.આ પ્રકારના exhibition થવા જોઈએ જેથી વધુ ને વધુ લોકો જોડાય.

 

Himachal mehta
Himachal mehta

અમે ૨૦૦૩ માં પહેલી વખત આ  exhibition ૫૩ સ્ટોલથી શરુ કર્યું હતું અને આજે ૧૫ exhibition અમે કર્યા છે.જેમાં ૧૧૦૦ જેટલા સ્ટોલ આ વખતે રાખ્યા છે.નેશનલ ફલક પર અમે exhibition ને લઈ ગયા છીએ. ખાસ મોદી સરકારનના પ્રયાસો થી ખીચડીને આપડે રાષ્ટ્રીય સ્તર પર લઈ ગયા છીએ.ખાસ આ વખતે નવા નવા મશીન આવ્યા છે જે ખૂબ સુપરફાસ્ટ છે.જેના લીધે હજારો માણસો માટે ઝડપથી રસોય થઇ શકે છે.

 

Gaurang pandya
Gaurang pandya

અમે 2016 થી માર્કેટમાં છીએ.અમારી પાસે 3 અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ રેન્જ છે સાથે સાથે સાયલોર પ્રોડક્ટમાં સોફ્ટ ડ્રિંક રાખીએ છીએ.અને rebellion club સોડા પણ બનાવીએ છીએ.અત્યારે અમે સૌરાસ્ટ્ર, કચ્છ , મધ્ય પ્રદેશ માં ઘણા એક્ટિવ છીએ. ખાદ્ય ખોરાકમાં અમે 3 વર્ષથી ભાગ લઈએ છીએ.અમને આ exhibitionથી ઘણા બધા ફાયદા થયા છે.

 

 

kalpesh dobariya
kalpesh dobariya

યુનિટી મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ

અમે બ્રાંડ યુ ફ્રેશ નું મેટોડા ખાતે ઉત્પાદન કરીએ છીએ.રાજકોટ માં અલગ અલગ ૧૩ જગ્યાએ અમારા આઉટ લેટ છે.અમારી પ્રોડક્ટ માં દૂધ દહીં છાસ ઘી અને સ્વીટ લિક્વિડ નો સમાવેશ થતો જોવામલે છે.આ વર્ષે રાજકોટ ના ફેમસ પેંડા અને અદડિયા પાક ખજુર રોલ અમે પેકિંગ મા આ વખતે લોન્ચ કરી છેઅને લોકોનો પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.

 

Punit jaintilal gada
Punit jaintilal gada

Vsilover Hotel wares

અમે રેસ્ટોરન્ટ હોટેલ અને કેટરિંગની મોટી રેન્જ રાખીએ છીએ અલગ અલગ પ્રકારની દિશો અને ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ અમે લાવતા રહ્યા છીએ.અમે આ બીજી વખત  exhibition માં ભાગ લીધો છે.અમારો ખૂબ પોસિટિવ રિસ્પોન્સ રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.