હાલ વિશ્વ ડિજિટલાઈઝેશન તરફ વળી રહ્યું છે. અનેક વિધ નવી નવી ટેકનોલોજી દ્વારા માણસો પોતાના કામમા સરળતા લાવી રહ્યા છે. ટેકનોલોજીની બાબતમાં રાજકોટ પણ દિવસને દિવસે આગળ ધપતું રહે છે. ત્યારે રાજકોટના આંગણે ડયુસન સોફટવેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
ડયુસન સોફટવેરના ઓનર ધર્મેશ વ્યાસે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આઈ.ટી. ક્ધસલટનનું કામ રાજકોટ સૌરાષ્ટ્રમાં ખુબજ ઓછું છે. તો આઈ.ટી.ને કવોલીટી ક્ધસલટેશન મળે તેમાટે ડયુશન ટેકનોલોજીની શરૂઆત કરેલ છે. ખાસ તો ધર્મેશભાઈને વધારે અનુભવ ડેટા હાઉસીંગ , ડેટા બેઈઝ એડમીનીસ્ટ્રેશનનો છે તો તે વસ્તુને ફોકસ કરી રાજકોટ બેઈઝ કે સૌરાષ્ટ્રમાં જે કંઈ ઈન્ડસ્ટ્રીઝ છે. કે જયાં ઈ.આર.પી.ડેટાબેઈઝ માઈનીંગ માટેની જરૂર રહેતી હોય છે. તો તેવા લોકોને પ્રોફેશનલ સર્વીસ પ્રોવાઈડ કરવામાં આવશે અને ઈ.આર.પી.માં કંઈ ખુટતું હોય તો પૂર્ણ એનલીસીસ અને સીસ્ટમ સ્ટડી કરવામાં આવશે ઉપરાંત ટેસ્ટીંગ સર્વીસ પર તેમના દ્વારા આપવામા આવશે. ખાસ કરીને લોકો. ઈ.આર.પી. વિશે એટલું જાણે છે કે ઈ.આર.પી. એટલો મોટો સોફટવેર પરંતુ ઈ.આર.પી.ના શું કાર્યો છે? ડેટા હેન્ડલીંગની શું કેપેસીટી છે. તેના વિશે સંપૂર્ણ માહિતી સામાન્ય માણસની છે. ખાસ કરીને કોઈ ફેકટ્રીમાં આગ લાગે તો ડેટા કંઈ રીતે પરત મેળવવા માટે કેવા પ્રીકોશન લેવાય તે તમામ અવેરનેશ ઈ.આર.પી.માટે હોવી જોઈએ. જે લગભગ જગ્યાએ હોતી નથી. ઉપરાંત ઈ.આર.પી.મા બધા જ ડિપાર્ટમેન્ટ ઈન્વોલ્ય થઈ જવા જોઈએ કોઈપણ પ્રકારનું એકસટર્નલ સિસ્ટમમાં ઈન્ટ્રીડોશન કે ડેટા એન્ટ્રી ના થવી જોઈએ.ખાસ કયુશનનો હેતુ એજ છે કે ઈ.આર. પી. છે તો તેનો સાચો ઉપયોગ થાય ઈ.આર.પી.નાં ફાયદા જણાવતા કહ્યું કે કોઈપણ લેવલની ઈન્ડસ્ટ્રવી હોય તેનું કમ્પ્લીટ ઈન્ટીગ્રેશન કરી દે છે. અને બધા જ રસોસીસનું ઈન્ટીગ્રેશન કરે. બધો જ ડેટા હેન્ડલ કરે. કોઈપણ જાતની તકલીફ વગર ડયુશન કંપનીનો ભવિષ્યનો ગોલ આઈ.ટી. ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુને વધુ જાગૃતતા આવે અને લોકો ઈ.આર.પી. વિશે પણ વધુને વધુ જાણતા થાય. અને લોકો ઈ.આર.પી.ના પૂરો ઉપયોગ થાય.