મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ટિકિટ પણ માન્ય ગણાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાનહવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોને સુવિધા આપવા નવતર કદમ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે એન્ડ્રોઈડની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે જેના માધ્મયી નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકિટ બુકિંગ અને મુસાફરીનું પ્લાનિંગ કરી શકશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મોબાઈલ એપ્લિકેશનનું સત્તાવાર લોન્ચીંગ કર્યું છે.

સોમવારી લોકો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. એસ.ટી. નિગમની આ મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોર ઓપન કરી GSRTCઓફિશિયર ટિકિટ બુકિંગ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશનની મદદી કરંટ બુકિંગ કરાવીને કેશ ટ્રાન્ઝેક્શનમાંી મુક્તિ મેળવી ડિઝિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી શકશે. મોબાઈલ એપી મુસાફરો બસનું કરંટ સ્ટેટસ જાણી શકશે અને રાહ જોવામાંી મુક્તિ મેળવી શકશે.

નિગમની આ મોબાઈલ એપ્લિકેશની ટિકિટ બુકિંગ કરાવનારા મુસાફરોને એસએમએસ દ્વારા ટિકિટની વિગતો પોતાના મોબાઈલ પર મળી જશે. નવિન એપ્લિકેશનના પરિણામે મુસાફરને પોતાની પાસે ટિકિટની પ્રિન્ટેડ કોપ રાખવામાંી મુક્તિ મળશે. રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ ૮ હજાર વાહનો મારફત ૪૪ હજાર ટ્રીપના સંચાલની રાજ્યના ૯૮ ટકા ગ્રામીણ અને ૯૯ ટકા પ્રજાજનોને અવર-જવર કરવામાં મદદરૂપ ાય છે. એસ.ટી. નિગમે તેની વેબસાઈટ દ્વારા ઈ-ટિકિટિંગની સુવિધા સફળતાપૂર્વક પૂરી પાડવાનું શરૂ ક્યા બાદ આ મોબાઈલ એપ નવતર અભિયાન રૂપે લોન્ચ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.