રાજકોટવાસીઓને આવતા બે વર્ષમાં મળશે હાઈટેક એસ.ટી. ટર્મિનલની ભેટ: બસ સ્ટેન્ડ તૈયાર થાય ત્યાં સુધી પાંચ સ્ળે હંગામી ધોરણે બસ સ્ટેન્ડ બનાવાશે
રાજકોટવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. તે રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડને અત્યાધુનિક અને એરપોર્ટને ટક્કર મારે તેવું બનાવવાના કામનું ખાતમુહૂર્ત આગામી ૮મીને શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. તમામ આઈટેક
સુવિધાઓ સો રૂ.૧૫૪ કરોડના ખર્ચે નિર્માણ નારા રાજકોટ એસ.ટી.ના ટર્મીનલની ફાઈનલ ડિઝાઈન જાહેર કરી દેવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટના વર્તમાન એસ.ટી. બસ સ્ટેન્ડને તોડી પાડી તેની જગ્યાએ અમદાવાદના ગીતા મંદિર ટર્મીનલ જેવું જ હાઈટેક અને તમામ અત્યાધુનિક સુવિધાી સજ્જ એસ.ટી.બસ સ્ટેન્ડ બનાવવાની વાત ચાલી રહી હતી. આખરે રાજય સરકારે રાજકોટમાં બનનારા એરપોર્ટ જેવા એસ.ટી.
બસ સ્ટેન્ડને મંજૂરીની મહોર મારી દેતા આગામી તા.૮ને શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવનિર્માણ નાર એસ.ટી.બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરશે.
બસ સ્ટેન્ડ તૈયાર ઈ જાય ત્યાં સુધી પાંચ સ્ળે હંગામી ધોરણે બસ સ્ટેન્ડ બનાવવાનું નક્કી કરાયું છે જેમાં શાથી મેદાન, ગ્રીનલેન્ડ ચોકડી, વાવડીના પુનિતનગરના ટાંકા પાસે, આજીડેમ ચોકડી અને માધાપર ચોકડીના સ્ળ પસંદ કરવામાં આવ્યા છે. બહારગામી આવતા વિર્દ્યાથીઓને મુશ્કેલી ન પડે તે માટે એક બસ સ્ટેન્ડ કામ ચલાઉ ધોરણે શહેરની મધ્યે આવેલા શાસ્ત્રીમેદાનમાં રાખવાનું નક્કી કરાયું છે.
એરપોર્ટને ટક્કર મારે તેવા રાજકોટમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે નિર્માણ નારા એસ.ટી.ના ટર્મીનલને સંપૂર્ણ રીતે તૈયાર તા અંદાજીત ૨ વર્ષ જેટલો સમય ઈ જશે. ત્યાં સુધીમાં રાજકોટ એસ.ટી.ની તમામ સામાન્ય અને વહીવટી કામગીરી માટે હંગામી ધોરણે વ્યવસ કરવામાં આવી છે. આ બસ સ્ટેન્ડને લઈને કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની, એડી.કલેકટર હર્ષદ વોરા અને એસ.ટી. રાજકોટના વિભાગીય નિયામક દિનેશ જેઠવા સહિતનાઓએ સ્ળ પસંદગી માટે સાઈટ વિઝીટ કરી હતી.
મુસાફરોને તકલીફ પડે તેવા સ્ળની પસંદગીમાં વિર્દ્યાીઓ સહિતના વર્ગ માટે શહેરની મધ્યે શાી મેદાનમાં કામચલાઉ ધોરણે બસસ્ટેન્ડ રખાશે. બાકીની જે તે દિશામાંી અને જે તે ‚ટની બસો માટે ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, વાવડીમાં પુનિતનગરના ટાંકા પાસે અને માધાપર ચોકડી ખાતે બસ સ્ટેન્ડની વ્યવસ કરાશે.
ગુજરાતમાં બીબાઢાળ પધ્ધતિના બસ સ્ટેન્ડના બદલે હવે આંતરરાષ્ટ્રીયકક્ષાના એરપોર્ટને ટક્કર મારે તેવું એસ.ટી.નું ટર્મિનલ રાજકોટમાં બનશે. અમદાવાદના ગીતા મંદિર ખાતે રાજયના સૌી અત્યાધુનિક એસ.ટી.નું ટર્મિનલ ‚ા.૯૨ કરોડના ખર્ચે તૈયાર યું છે. રાજકોટમાં પણ ‚ા.૧૫૪ કરોડના ખર્ચે તમામ અત્યાધુનિક સુવિધાઓી સજ્જ એસ.ટી.નું બસ સ્ટેન્ડ બનશે. હાલ દરરોજ ૨૦૦૦ી વધુ બસો રાજકોટ ડેપોમાંી આવન-જાવન કરી રહી છે. ત્યારે આવતા દિવસોમાં લાંબા ‚ટની બસોની પણ વ્યવસ રાજકોટ ડેપોી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં એસ.ટી બસ સ્ટેન્ડ માટે ફાળવાયેલા બજેટમાં રાજકોટને સૌી વધુ ૧૫૪ કરોડનું બજેટ એસ.ટી.ના ટર્મિનલ માટે ફાળવવામાં આવ્યું છે. પીપીપીના ધોરણે બનનારા આ ટર્મિનલનું આગામી તા.૮ને શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. તેમજ આવતા બે વર્ષમાં રાજકોટવાસીઓને હાઈટેક ટર્મિનલની ભેટ મળશે.