પેટ્રોલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસે આપેલા બંધનાં એલાનમાં વેપારીઓ પણ સ્વયંભૂ જોડાયા
હાલ સમગ્ર દેશમાં મા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ ભડકે બળે છે ત્યારે આજે ગુજરાત મા કોંગ્રેસ સમિતિ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ના કારણે દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આજે સવારથીજ સુરેન્દ્રનગર જીલ્લા મા વેપારીઓ દ્વારા સારો પ્રતિભાવ આપવામા આવીયો હતો અને સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ અને આજુ બાજુ ના ગામો પણ સ્વયંભૂ બંધ રાખવામા આવીયા હતા.
હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ ના કારણે વેપારી અને મધ્યમ વર્ગ બને નાં ખીચા નો ભાર હલકો થાય છે આજે પણ પેટ્રોલ ૮૦.૪૨અને ડીઝલના ભાવ ૭૮.૬૮ થયાં હતાં ત્યારે આજ સવારથીજ ચુસ્ત પણે સુરેન્દ્રનગર બંધ રહ્યુ હતુ આજે કોંગ્રેસ સમિતિ ગુજરાત દવાર બધ ના એલાન પગલે આજે સવારે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિમા મનું ભાઈ પટેલ ( કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રનગર) , મોહન ભાઈ પટેલ , ગિરિરાજ શિહ ઝાલા , સુલેમાન ભાઈ કુરેશી અને કોંગ્રેસ ની ટીમ પેટ્રોલ પંપ ની મુલાકાત લીધી હતી જેમાં પેટ્રોલ પંપ ના માલિકો દ્વારા સવેચાએ બંધ રાખવામા આવીયા હતા