Abtak Media Google News

અભિનેત્રી શ્રિયા સરનને ફિલ્મ ‘દ્રશ્યમ’થી ખાસ ખ્યાતિ મળી હશે. શ્રિયાએ બોલિવૂડની સાથે સાથે ટોલીવુડ દ્વારા પણ ખાસ ખ્યાતિ મેળવી છે સાથે જ પોતાના અભિનય માટે પ્રખ્યાત શ્રિયાએ તેના ચાહકોની મનમોહક સુંદરતા દ્વારા વિશેષ ખ્યાતિ મેળવી છે. શેર કરાયેલા નવા ફોટામાં શ્રિયાએ સ્ટાઇલિશ લેહન્ગા પહેરીને કેમેરાની સામે અનોખા ફોટો પોઝ આપ્યા છે. અભિનેત્રીએ નવ્યાનો ફોટો શેર કર્યો જેમાં તે સફેદ લેહન્ગા અને હીરાના ઘરેણાં પહેરેલી જોવા મળી રહી છે. સ્મોકી મેકઅપ, ન્યૂડ લિપસ્ટિક અને ડાયમંડ જ્વેલરી સાથે તેનો લુક પૂરો કરે છે.

Snapinsta.app 448714220 18439572772056111 1146308234785996583 n 1080 Snapinsta.app 448715022 18439572790056111 5799487284973429648 n 1080 Snapinsta.app 448715747 18439572865056111 68363389389915225 n 1080 Snapinsta.app 448742001 18439572835056111 7672122037688411490 n 1080 Snapinsta.app 448747067 18439572847056111 987804585284343935 n 1080 Snapinsta.app 448711310 18439572883056111 2562970673353017628 n 1080 Snapinsta.app 448713379 18439572856056111 1947332867829295262 n 1080 Snapinsta.app 448713386 18439572880056111 961533469909490934 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.