શ્રીદેવી આગામી ફિલ્મ ‘મોમ’નુ ટ્રેલર રીલિઝ થયું છે. તેમાં અમુક સસ્પેન્સ ભરેલા સીન્સ બતાવવામાં આવ્યા છે. જેમાં શ્રીદેવી નવાઝુદ્દીન સિદ્દીકી, અક્ષય ખન્ના, પાકિસ્તાની એક્ટર અદનાની સિદ્દીકી અને સજલ અલી જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ આ ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે. જમાં નવાઝે વોઈસ ઓવર કર્યો છે. તે કહે છે કે”બદલતે વક્ત મેં ભી નહીં બદલતા ઉસકા પ્યાર, બચ્ચો કે લિયે ફુલ સી વો દુશ્મન કે લિયે તલવાર. લક્ષ્મી ભી વો સરસ્વતી, દુર્ગા કાલી ભી વો, ઉસી સે ઘર મેં હોતી હૈ હોલી, ઈદ, દિવાલી ભી. મમતા કે હૈ દુનિયા મેં કઈ નામ, મા કહો, અમ્મા કહો યા કહો મોમ ‘
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તાથી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો, દિવસ મધ્યમ રહે.
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!